શાહરુખ ખાન આવું વારંવાર કેમ કરી રહ્યા છે એવી બસહુ મજબૂરી આવી ગઈ કે શાહરૂખે વારંવાર મીડિયાથી પોતાનું મોઢું સંતાડવું પડે છે હકીકતમાં શાહરુખ ગઈ કાલે મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા હતા એમની કાર એરપોર્ટના વીઆઈપી એન્ટ્રી ગેટ પર પહોંચી હતી અહીં શાહરૂખના બાઉન્સરે એમને કોહિનૂર હીરોની જેમ છુપાવી દીધા.
શાહરુખ જાણતા હતા કે મીડિયાના કેમેરા એમના પર લાગેલ છે એટલે શાહરૂખે પોતાના પર્સનલ બોડીગાર્ડ રવિને છત્રી ખોલવા માટે કહ્યું કારણ તેનો ચહેરો મીડિયાને બિલકુલ ન દેખાઈ શકે જ્યાં સુધી શાહરૂખે એ વાતનું નક્કી ન થયું કે તેઓ કેમરામાં નહીં આવે ત્યાં સુધી તેઓ પોતાની કારમાંથી બહાર ન ઉતર્યા એમનો.
બોડીગાર્ડ રવિ વારંવાર કેમરા સામે જ જોતો રહ્યો શાહરુખ કારમાંથી બહાર ઉતર્યો તો એમના બોડીગાર્ડ રવિએ છત્રીથી શાહરૂખને કવર કરી લીધા એટલું જ નહીં શાહરૂખે ખુદને હૂંડી જેકેટથી પણ ખુદને પુરા ઢાંકેલ હતા બિલકુલ આવું રણવીરે આલિયા અને રણવીરની રીશેપ્શન પાર્ટીમાં પણ કર્યું હતું ત્યારે શાહરૂખે પોતાની.
કારને કાળા કપડાથી ઢાંકી રાખી હતી કારણ મીડયા એમની તસ્વીર ન લઈ શકે શાહરુખ કદાચ એ વાત ભૂલી રહ્યા છેકે આજે તેઓ જે મીડિયાથી છુપાઈ રહ્યા છે અને કાલે એમની ફિલ્મ આવશે તો સપોર્ટ માટે આજ મીડિયાની જરૂર પડશે મિત્રો આ મામલે તમે શું કહેશો તમારા વિચાર કોમેંટમાં જણાવી શકો છો.