બૉલીવુડ ફિલ્મોમાં કામ કરતા કલાકારો હમેશા સુંદર અને એક્ટિવ નજરે આવતા હોય છે પણ આપણે એ વાતથી અજાણ હોઈએ છીએ કે આ સુંદર દેખાતા કલાકારો કેમેરા સામે આવતા પહેલા હાઈ મેકઅપનો ઉપયોગ કરેછે તો આજે અમે એ વાત જણાવી રહ્યા છીએકે આ એવા કલાકારો હતા કે એમની અંતિમ ઈછા એવી હતી કે પોતાને મેકપથી તૈયાર કરીને અર્થી કાઢવામાં આવે તો એવો જાણીએ એ કલાકરો વિશે.
ઘનશ્યામ નાયક ગયા તે પછી હવે તેમનો પરિવાર પણ ખૂબ તૂટી ગયો છે તે આ રીતે ચાલ્યા ગયા પછી હવે સમાચાર પણ આવી રહ્યા છે કે તે મેકઅપ સાથે પણ પોતાનો અંતિમ શ્વાસ લેવા માંગતો હતો અને આવું જ કંઈક થયું તેની ઈચ્છા તેના મિત્ર અભિલાશે જાહેર કરી મનોરંજન જગતને પોતાની કારકિર્દીના ઘણા વર્ષો આપનાર નટુ કાકા હંમેશા પડદા પર સુંદર દેખાતા હતા આવી સ્થિતિમાં તેમણે પોતાની અંતિમ ઈચ્છામાં પણ મેકઅપ સાથે જવાનું કહ્યું હતું આ છેલ્લી ઈચ્છા પણ પૂરી કરી હતી.
શ્રીદેવી હંમેશા પડદા પર ખૂબ જ સુંદર સ્વરૂપે જોવા મળતી હતી,તેણીએ તેની સુંદરતા પણ બતાવી હતી છેલ્લી ઈચ્છા પણ હતી કે જ્યારે દુનિયાને અલવિદા કહે ત્યારે એને લાડીની જેમ તૈયાર કરબામાં આવે જયારે તે મૃત્યુ પામી ત્યારે દુબઈથી જ્યારે તેને મુંબઈ લાવવામાં આવી ત્યારે તેને પાછળથી દુલ્હનની જેમ શણગારવામાં હતી તેણીની છેલ્લી ઈચ્છા હતી કે જ્યારે પણ તેણીએ અંતિમ શ્વાસ લીધા ત્યારે તેને કન્યા તરીકે વિદાય આપવી જોઈએ.
દિવ્યા ભારતીએ દુનિયાને અલવિદા કહેતાની સાથે જ તેને દુલ્હન તરીકે શણગારવામાં આવી. સુંદર સાડીની સાથે જ્વેલરી અને તેનો મેક-અપ પણ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને અંતિમ યાત્રા પર બહાર કાવામાં આવી હતી જેટલી અભિનેત્રી દિવ્યા ભારતી તેના અભિનય માટે જાણીતી હતી તેટલી જ તે પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં હતી તો મિત્રો અમારી આ પોસ્ટ ગમી હોય તો સેર કરવાનું ના ભૂલતાં.