કોમેડિયન ભારતી સીંગના ફેન્સ માટે એવા સારા સમાચાર આવી ગયા છે જેની રાહ છેલ્લા 9 મહિનાથી જોઈ રહ્યા હતા હા મિત્રો ભારતી સિંહ માં બની ગઈ છે થોડા સમય પહેલા ભારતીએ એક મસ્ત બાળકને જન્મ આપ્યો છે અને તે પુત્ર છેકે પુત્રી તેની જાણકારી ખુદ ભારતીયે આપી છે ભારતી પ્રેગ્નન્સી ના કારણે કેટલાય મહિનાઓથી.
ચર્ચામા હતી ગર્ભવતી હોવા છતાં ભારતી પતિ હર્ષ લીમ્બાચીયા સાથે લગાતાર શુટિંગ કરી રહી હતી લોકો એ રાહ જોઈને બેઠા હતા કે ક્યારેય ભારતી ગુડ ન્યુઝ સંભળાવે તો આજે એ સમય આવીજ ગયો અને ભારતીયે બધાને ગુડ ન્યુઝ આપી દીધી છે હકીતમાં ભારતીયે જે બાળકને જન્મ આપ્યોછે તે એક પુત્ર છે.
હા ભારતીના પતિ હર્ષ લીમ્બાચીયા એ ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ શેર કરતા લખ્યું ઇટ્સ અ બોય તમને જાણીને નવાઈ લાગશે કે ભારતી આજે ડિલિવરીના દિવસે પણ શૂટિંગ કરી રહી હતી તેઓ પોતાનો શો ખત્રાના શોમાં પહોંચી હતી અને એમણે અહીં શૂટિંગ પૂરું કર્યું અંદાજ લગાવાઈ રહ્યો છેકે શૂટિંગ દરમિયાન જ ભારતીને પેટમાં દુઃખ ઊપડ્યું હતું.
જેના બાદ એમને હોસ્પિટલ લઇ જવામાં આવી અને ત્યાં એમણે બાળકને જન્મ આપ્યો ભારતી અને હર્ષના લગ્ન 4 વર્ષ પહેલા થયા હતા આટલા સમયથી બસ એકલા હતા પરંતુ આજે એમના પરિવારમાં એક નાનું બેબી આવી ગયું છે આજે ભારતીના અને હર્ષના ઘરે ખુશીઓ આવી ગઈ છે અમારી તરફથી ભારતી અને હર્ષને ખુબ શુભકામનાઓ.