Cli

એક સમયે લાખો લોકોના દિલમાં રાજ કરનાર મમતા કુલકર્ણી ની જીંદગી નર્ક બની ગઈ છે…

Bollywood/Entertainment Breaking

માસુમ ચહેરો ખુબ સુંદરતા જેમનુ દરેક કોઈ દીવાનું થઈ ગયુ હતું જેને જોવા માટે લોકોની લાઈનો લાગતી હતી પરંતુ આજે એજ એક્ટરની જીંદગી આજે નર્ક બની ગઈ છે તેની જોડે અત્યારે રડવા શિવાય કંઈ વધ્યું નથી એક સમયે બોલીવુડની નંબર વન એક્ટર મમતા કુલકર્ણી સમયે રાતો રાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છોડીને.

ચાલી ગઈ હતી પરંતુ હવે વર્ષો બાદ મમતાની કેટલીક તસ્વીર સામે આવી છે જેણે એમના કરોડો ચાહકોને નિરાશ કરી દીધા છે એકલતાભરી જીંદગી જીવી રહી મમતા જોડે અત્યારે કોઈ કભો પણ નથી કે તેઓ રડી શકે મમતા એક સમયે ફિલ્મી દુનિયાને લાત મારીને ગઈ હતી પરંતુ આજે તેની જે હાલત થઈ છે તેની જીમેંદાર તેઓ ખુદ છે.

મમતાએ એક એવા વ્યક્તિએ પ્રેમ કર્યો જે સફેદ પાવડર નો ડીલર હતો મમતા તેની પાછળ પાછળ બોલીવુંડી છોડી રાતો રાત કેન્યા ચાલી ગઈ પરંતુ એક દિવસે એ વ્યક્તિ પકડાઈ ગયો અને તેની સાથે મમતાની પણ ધરપક્ડ કરવામા આવી વિકી નામના એ વક્તિને મમતા તેનો પતિ કહેતી હતી પરંતુ વિકીએ હંમેશા એજ કહ્યું કે તેને મમતાથી કોઈ સબંધ નથી.

હવે મમતા ભારત પણ નથી આવવા માંગતી તેની પાછળ કેટલાય સફેદ પાવડરના માફિયા પડેલ છે એટલે એ પોતાના લોકેશનનો પણ ખુલાસો નથી કરતી મમતાના કહેવા મુજબ તે હવે અધ્યાત્મિકતાના રસ્તે છે એક સમય હતો કે મમતા રાની બનીને રાજ કરતી હતી પરંતુ આજે મમતાની જીંદગી નર્ક બની ગઈ છે મિત્રો આ મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *