Cli
આલીયા ભટ્ટ ની ગોદભરાઈ માં ઝૂમી ઉઠ્યો કપૂર પરિવાર, સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના આ સીતારાઓ જોવા મળ્યા...

આલીયા ભટ્ટ ની ગોદભરાઈ માં ઝૂમી ઉઠ્યો કપૂર પરિવાર, સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના આ સીતારાઓ જોવા મળ્યા…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી આલીયા ભટ્ટ જેને આ વર્ષમાં લગાતાર ત્રણ હીટ ફિલ્મો આપી ગંગુબાઈ કાઠીયાવાડી આર આર આર આને બ્રહ્માસ્ત્રને ભવ્ય સફળતા ના શિખરે પહોચાડંનાર આલીયા ભટ્ટ ની લોકપ્રિયતા છવાઈ ગઈછે આ દિવસોમાં તે પ્રેગ્નન્ટ છે અને ગોદ ભરાઈ ની વિધી ચાલી રહી છે જેમાં કપુર પરીવાર ખુબ ખુશ જોવા મળ્યો છે.

આલીયા ની ડીલવરી માં થોડો સમય જ રહ્યો છે પરીવાર નાના વારીસ ની રાહ જોઈ રહ્યો છે તેના વચ્ચે એમની ગોદભરાઈ માં રણબીર ના ઘેર ઘણાબધા મહેમાનો આવી પહોંચ્યા છે રીધીમા કપુર કરીશ્મા કપુર થી લઈને સાસુ નિતુ કપુર પિતા સાહીન ભટ્ટ કરણ જોહર મહેશ ભટ્ટ સહીત ઘણા બધા સેલિબ્રિટી.

રણબીર કપૂર ના ઘેર પધારી ચુક્યા છે સંગીત નો માહોલ છવાયો છે લગ્ન પહેલા જ આલીયા ભટ્ટ પ્રેગ્નન્ટ થઈ ચુકી હતી પરંતુ એમને આ વાત સંતાડીને રાખી હતી 14 એપ્રીલ 2022 ના રોજ રણબીર અને આલીયા ના લગ્ન થયા અને દોઢ મહીના મા જ એમને પોતાની પ્રેગ્નન્સી ની જાહેરાત કરી દિધી.

પરંતુ બેબી બંનેના વહેલા દેખાવા થી લોકોને જાણ થઈ કે આલીયા લગ્ન પહેલાથી પ્રેગ્નન્ટ હતી પરંતુ આ વાત તે જાહેર નહોતા કરવા માગંતા પ્રેગ્નન્સી દરમિયાન પણ આલીયા ભટ્ટે પોતાની ફિલ્મ બ્રહ્માસ્ત્ર માટે ખુબ મહેનત કરી અનેક જગ્યાએ પ્રમોશન માટે પ્રવાસ પણ કર્યા આખરે એમને એ ફિલ્મ માં.

ભવ્ય સફળતા પ્રાપ્ત કરી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પોતાના આવનાર બેબીને લઈને ખૂબ ઉત્સુક છે પરીવાર પણ પોતાના વારીશ ને લીધે ઉત્સાહિત છે આને હાલ ગોદભરાઈ ના રીવાજ માં રંગાયેલો છે વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે તમે એ કોમેન્ટ કરીને જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *