દિવાળીના આ દિવસોમાં બાળકોને સ્કૂલમાંથી વેકેશન હોયછે આ દરમિયાન પરિવાર સાથે ઘણા લોકો વેકેશન માણવા માટે જતા હોય છે ઘણા લોકો ખરીદી કરવા જતા હોય છે પરંતુ આ વચ્ચે એવા જ એક પરિવારનો દિવાળીનો આનંદ મો!તના માતમમાં ફેરવાઈ ગયો હતો
ઘટના અનુસાર ઉત્તર પ્રદેશના બસ્તી વિસ્તારમાંથી.
એક દુઃખદ બનાવ સામે આવ્યો છે જેમાં કાર સવાર પરિવાર પરિવારના પાંચ સભ્યોનું માર્ગ અકસ્માતમાં દર્દનાક નિધન થયુંછે આ કાર ખૂબ જ ઝડપથી રસ્તા પર પડેલા એક કન્ટેનરથી અથડાઈ હતી અને કારની ઝડપ વધારે હોવાના કારણે આખી ગાડી કન્ટેનર ની અંદર ચાલી ગઈ હતી આ ઘટનામાં પતિ પત્ની માં અને દીકરી ના સ્થળે જ નિધન થયું હતું.
જ્યારે અકસ્માતમાં ઘાયલ દીકરાને હોસ્પિટલમાં સારવારથી લઈ જતા રસ્તામાં જ અંતિમ શ્વાસ લીધા હતા આ ઘટના ની તપાસ મુડેરંવા થાના વિસ્તાર ખલૌજા પોલીસ ચોકીમાં કરવામાં આવી હતી પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના માં વિનોદ નામના વ્યક્તિ લખનઉ પાણીનીગમ માં.
એઈ ના પદ પર નોકરી કરતા હતા તે પોતાની પત્ની નિલમ માતા સરસ્વતી અને પુત્રી શ્રેયા દિકરા યથાર્ત સાથે દિવાળી વેકેશન પર સંતકબીર નગર જઈ રહ્યા હતા એ દરમિયાન આ ગંભીર અકસ્માત સર્જાયો આજુબાજુના લોકોએ ઘટનાની જાણ કરે રાત્રિના આઠ વાગે ઊભેલા કન્ટેનર.
સાથે અંધારામાં આ કાર અથડાઈ હતી ગેસ કટર સાથે આ કારને કાપીને કન્ટેનર થી છુટી પાડવામાં આવી હતી જેમાં આ ઘટનામાં વિનોદ નો આખોય 5 વ્યક્તિનો પરિવાર મો!તને ભેટ્યો હતો વિનોદના પિતાજી ઘણા વર્ષો પહેલાં જ નિધન પામ્યા હતા હવે એમની ફેમિલીમાં કોઈપણ વ્યક્તિ રહ્યું નથી.
દિવાળીની ખુશીનો માહોલ આ પરિવાર માટે ગોઝારો બન્યો હતો સમગ્ર વિસ્તારમાં શોકની લાગણીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આને દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે આ પરીવારજનો ની આત્માને પરમાત્મા શાંતિ આપે એવી પ્રાર્થના વાચક મિત્રો પોસ્ટમાં પણ ઓમ શાંતિ કોમેંટ કરવા વિનંતી.