Cli
આશિકીની અભિનેત્રી સાથે ઇન્ડિયન આઇડોલ શો માં ખરાબ કરવામાં આવ્યું હતું, સચ્ચાઈ સામે આવી...

આશિકીની અભિનેત્રી સાથે ઇન્ડિયન આઇડોલ શો માં ખરાબ કરવામાં આવ્યું હતું, સચ્ચાઈ સામે આવી…

Bollywood/Entertainment Breaking

ફિલ્મ આશિકીની અભિનેત્રી અનુ અગ્રવાલ નુ હંમેશા વિવાદો માં રહેતા ઇન્ડિયન આઇડલ શોમાં ઘોર અપમાન કરવામાં આવ્યું તાજેતરમાં ઇન્ડિયન આઇડલ શોમાં ફિલ્મ આશીકી ઉપર એક એપિસોડ બનાવવામાં આવ્યો હતો જેમાં ફિલ્મ આશિકી ના અભિનેતા રાહુલ રોય દિપક તિજોરી સાથે અનુ અગ્રવાલ ને પણ બોલાવવામાં આવ્યા હતા.

જેમાં આ ફિલ્મમાં હિટ સોંગ આપનાર ફેમસ સિંગર કુમાર સાનુ પણ આવેલા હતા જેમાં દીપક તિજોરી અને રાહુલ રોય સાથે અનુ અગ્રવાલ બેઠેલા હતા પરંતુ જ્યારે સો પૂરો થયો અને એડિટ થઈને દેખાડવામાં આવ્યો ત્યારે એમાં અનુ અગ્રવાલના સીન ઘણા કાપી નાખવામાં આવ્યા હતા અને ખૂબ ઓછા.

સિનેમા અનુ અગ્રવાલને દેખાડવામાં આવી હતી એક ઇન્ટરવ્યૂમાં અનુ અગ્રવાલ આરોપ લગાડતા જણાવ્યું હતું કે હું બાજુમાં બેઠેલી હતી એ છતાં પણ મને પ ફ્રેમમાંથી હટાવી દેવામાં આવી હતી જોકે મારું શૂટ ઘણું બધું લેવામાં આવ્યું હતુ હું સન્યાસી છું એટલે મારામાં અહંકાર નથી મને દુઃખ થાય છે હું યુવા પ્રતિભાશાળી.

સિગંરો સાથે મળી અને મેં ઘણું બધું એમને જણાવ્યું હતું પરંતુ જ્યારે આ શો ટેલીકાસ્ટ થયો ત્યારે તેમાં કાંઈ દેખાડવામાં આવ્યું હતું મને આમાં કોઈ રસ નથી અને આ વિશે હું કંઈક કહેવા માગતી નથી અનુ અગ્રવાલ એ પણ જણાવ્યું હતું કે તેઓ જ્યારે સ્ટેજ પર પહોંચ્યા ત્યારે કુમાર સાનુ ઊભા થઈ ગયા હતા દર્શકોએ પણ ખૂબ જ પ્રેમ આપ્યો હતો.

પરંતુ સો મેકરે તેમની સાથે અન્યાય કર્યો અનું અગ્રવાલ આશિકી ટુ થી ખૂબ જ લોકપ્રિય બની હતી પરંતુ એક એક્સિડન્ટમાં તેમનો ચહેરો બગડી ગયો હતો જેના કારણે ઇન્ડિયન આઇડલ છો તેમની પ્રતિભા નહીં પરંતુ તેમનો ચહેરો જોઈને ઘણા સીન કટ કર્યા એવુ સામે આવ્યું છે ઈન્ડીયન આઇડલ શો હંમેશા વિવાદો માં રહ્યો છે આ પહેલા ઘણા ઘણા સિગંરોએ આક્ષેપ લગાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *