મધ્યપ્રદેશના રાજઘઢમાં પોલીસે એક હેરાન કરી દે તેવા મામલાનો ખુલાસો કર્યો છે અહીં એક લાલચી પતિ એ પત્નીની એટલા માટે હત્યા કરાવી દીધી કારણ તેના નિધન બાદ વીમા પોલીસનો ફાયદો ઉઠાવી શકે હકીકતમાં ઘટના ગયા મહિને 26 જુલાઈની છે જેનો એમપી પોલીસ હવે ખુલાસો કર્યો છે કહાનિ ત્યારે શરૂ થઈ જયાર.
રાજગઢના ભોપાલ રોડ પાસે 27 વર્ષની પૂજા નામની મહિલા પોતાના પતિ બદ્રીપ્રસાદ મીણા સાથે બાઈક પર જઈ રહી હતી ત્યારે રસ્તામાં તેની ગો!ળી મારીને હત્યા કરી દેવામાં આવે છે તેના બાદ પોલીસે આ મામલે તપાસ ચાલુ કરી પતિએ જે લોકોનું હત્યા કર્યાનું નામ આપ્યું એમની કોલ ડીટેલ કાઢવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે ઘટના.
સમયે એમાંથી કોઈ ઘટના સ્થળે હાજર ન હતું તેના બાદ પૂજાના પતિ બદ્રીપ્રસાદની કોલ ડીટેલ કાઢવામાં આવી ત્યારે બધો ફાંડો ફૂટ્યો પતિ બદ્રીપ્રસાદે પોલીસને જણાવ્યું કે તેના પર લગભગ 50 લાખ રૂપિયાનું દેવું હતું તેણે આ દેવું ભરવા માટે પહેલા પત્ની માથે 35 લાખનો દુર્ગઘટના વીમો લીધો તેના બાદ ઈન્ટરનેટમાં વિડિઓ જોઈને પત્નીની હત્યાની પ્લાનિંગ બનવી.
તેણે 3 વ્યક્તિને 5 લાખમાં તેની પત્નીની હત્યાની સોપારી આપી હતી 1 લાખ પહેલ આપી દીધા હતા બીજા વીમો પાસ થાય ત્યારે આપવા નક્કી કર્યા હતા પોલીસે આ મામલે બદ્રીપ્રસાદ અને સોપારી લેનાર હુનરસીંગની ધરપકડ કરી લીધી છે જયારે અન્ય 2 આરોપી ફરાર છે જેમને પોલીસ ગોતી રહી છે.