વર્લ્ડ ચેમ્પિયન ધ ગ્રેટ ખલી આ નામ મિત્રો આપબધા એ સાંભડ્યુ હસે તો કોણછે આ વિશ્ર્વ ભરમાં ભારતનું માથુ WWF જેવી ફાઈટમા ભારતીય ધ્વજ ફરકાવનાર શું તમે જાણો છો તો મિત્રો એમનું સાચું નામ દિલીપ સિંઘ છે એક રાજપૂત પરીવાર જન્મ્યો હતો તેમનો પરીવાર અત્યંત ગરીબ હતો.
એમનો પરીવાર છુટક મજુરી કરી ગુજરાન ચલાવતો હતો અને તેનું મૂળ વતન હિમાચલ પ્રદેશમાં આવેલું એક નાનકડું શહેર ધીરૈના છે પોતાના ગામમાં છુટક મજુરી કરતા ખલી પોતાના પરીવારનું પેટ પાળતા હતા એ સમયે ખલી નો ખોરાક એની આવક પ્રમાણે ઓછો પડતો હતો વધારે મજુરી કામ માટે.
તેઓ શીમલા ગયા શીમલામા મજુરી કરતા કરતા એમને સિક્યુરિટી ગાર્ડ ની નોકરી મેળવી એ નોકરી પર એક સમયે બેઠા હતા ત્યારે એક પજાબંના પોલીસ ઓફિસર દ્વારા એમના મજબૂત શરીર અને હાઈટ પર નજર જાતા એમને પોલીસની નોકરીની ઓફર કરી એમને પોલીસની નોકરી સ્વિકારી.
અને પોલીસમાં જોઈને થતાં કસરત અને બોડી બનાવવા જીમ જવા લાગ્યા સમય વ્યતીત થતા તેઓ નાની મોટી બોક્સિંગ સ્પર્ધા માં જતા ધીરે ધીરે એમને ભારતીય લેવલે વિદેશી ધરતી પર ઉતાર્યા એમની રાષ્ટ્રીય લડાઈ wwe મા આ ફા!ઇટ ચેમ્પિયન ના ફેમસ ફાઈટર જેઓને કોઈ હરાવી નહોતું શકતું.
એવા અન્ડર ટેકન સાથે લડાઈ કરી અન્ડર ટેકન ને ધુળ ચટાડી દીધી અને મેડલ હાસીલ કર્યો ભારતીય ધ્વજ સાથે વર્લ્ડ ચેમ્પિયન નો તાજ પ્રથમ વાર આ બોક્સિંગ ટુર્નામેન્ટ માં મેળવનાર પ્રથમ ગ્રેટ ખલી દિલીપ સિઘં હતા ખલીએ ઘણી હોલિવુડ તેમજ બોલિવુડ ફિલ્મોમાં કામ કર્યું છે WWEમાં જોડાયા અગાઉ.
ખલી પંજાબ સ્ટેટ પોલીસમાં ઓફિસર હતો ખલીએ 2007ની સાલમાં તેનો પહેલો WWE હેવીવેઇટ ચેમ્પિયનશીપનો ખિતાબ જિત્યો હતો ખલીએ પોતાની આવકનો ઘણો ભાગ પોતાના મુળ ગામ ના વિકાસ માટે વાપર્યો છે આજ કાલ પોતાના વતન ની સુખાકારી માટે અનેક પ્રયત્નો કરી રહ્યા છે ખલીને એક પુત્રી પણ છે.