ઉત્તરપ્રદેશના જોનપુર જિલ્લાના એક પ્રેમી જોડીએ પોતાના પરિવાર વાળાથી જીવનું જોખમ બતાવતા વિડિઓ વાયરલ કરીને પોલીસથી સુરક્ષાની માંગ કરી છે ફોટોમાં જોવા મળી રહેલ યુવક યુવતીએ પરિવાર અને સમાજની વિરુદ્ધ જઈને ઘરેથી ભાગીને કોર્ટ મેરેજ કર્યા હતા જેના બાદ યુવતીનું કહેવું છેકે એમના.
પરિવારજનો એમના જીવના દુ!શમન બનેલ છે અને વારંવાર મા!રવાની ધ!મકીઓ આપી રહ્યા છે યુવતીએ વિડીઓ વાયરલ કરીને પોતાના પતિ અને પોતાના જીવને જોખમ છે તેવુ જણાવ્યું છે પ્રેમિકાએ વીડિયોઓ દ્વારા આરોપ લગાવ્યો છેકે એમના પરિવાર વાળા મને હેરાન કરી રહ્યા છે અને તેના પરિવાર વાળા.
તેના અને એમના પતિને મો!તને ઘાટ ઉતારવા માંગે છે જણાવી દઈએ આ વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં યુવતી પોતાનું નામ જ્યોતિ યાદવ બતાવી રહી છે યુવતીએ કહ્યું હતું કે તેઓ અત્યારે તેના પરિવારથી છુપાઈને રહે છે અને તેના ઘરવાળા સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહી છે.