Cli
હવે ભુરીઓ પણ ભારતમાં ઘાસ ના પોટલાં ઉપાડવા લાગી, વિદેશી પત્ની ને યુવકે ઉપડાવ્યુ ઘાસ નું પોટલું, ગજબ ની છે લવસ્ટોરી...

હવે ભુરીઓ પણ ભારતમાં ઘાસ ના પોટલાં ઉપાડવા લાગી, વિદેશી પત્ની ને યુવકે ઉપડાવ્યુ ઘાસ નું પોટલું, ગજબ ની છે લવસ્ટોરી…

Breaking

દેશમાં એવા ઘણા બધા યુવાનો છે જે વિદેશમાંથી લાડી લઈને આવ્યા છે વિદેશી યુવતીઓ ઘણી બધી ભારતીય સંસ્કૃતિ રીવાજ અને પરંપરાથી પ્રભાવિત થઈને ભારતના યુવાનોને પોતાનો પતિ બનાવી ચૂકી છે એમાંથી એક છે હરીયાણા ના પાણીપત જીલ્લાનો લવલીન વત્સ જેને ઓસ્ટ્રેલિયા ના મેલબોર્ન ની વતની.

કર્ટની સાથે લગ્ન કર્યા હતા તેઓ આજે ત્રણ બાળકોના માતા પિતા છે લવલીન પોતાની પત્ની અને બાળકો સાથે ઓસ્ટ્રેલિયા રહે છે પરંતુ તેના માતા પિતા ને મળવા માટે ભારત પરિવાર સાથે આવતા રહે છે પરિવાર સાથે તે ભારતમાં સમય વિતાવવાનો પસંદ કરે છે આ કપલ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે.

લવલીનના યુટ્યુબ પર 6 લાખથી વધુ સસ્ક્રાઇબર છે પોતાના વ્લોગ વિડીઓ થકી તે પોતાના જીવનની હકીકતો મનમુકીને અભિવ્યક્ત કરે છે લવલીન સ્ટડી વિઝા પર ધોરણ 12 માં અભ્યાસ બાદ ઓસ્ટ્રેલિયા ગયો‌ હતો એ સમયે તેને કર્ટની સાથે પ્રેમ થયો અને સાલ 2013 માં બંને એ લગ્ન કર્યા કર્ટની.

ભારતીય પરંપરા ને ખુબ પસંદ કરે છે પોતાના ઘેર તમામ તહેવાર ની ઉજવણી ભારતીય રીતી રીવાજ થી કરે છે થોડા સમય પહેલા જ લવલીન પોતાની ઓસ્ટ્રેલિયન પત્ની અને બાળકો સાથે પોતાના વતન આવેલો હતો દુર્ગા પૂજા ના આયોજન માં પરીવાર સાથે થોડા દિવસ રોકાયો ત્યાં લવલીન.

અને તેની પત્ની કર્ટની એ ખેતરમાં કામ પણ કર્યું ખેતરમાં ગાયો ભેશો ને પુળા ખવડાવ્યા સાથે ગામજનો સાથે સમય વ્યતીત કર્યો આ બંને ની જોડીને લોકો ખુબ પસંદ કરે છે તેમના વ્લોગ મુખ્યત્વે હિન્દી ભાષા માં હોય છે જેના મોટા ભાગના સસ્ક્રાઇબર ભારતના જ છે ભારતમા આવેલી પળોનો.

આનંદ વ્યક્ત કરતા કેટલીક તસવીરો અને વિડીઓ લવલીને શેર કર્યા છે જે તસવીરો વિડીઓ લોકો ખુબ જ પસંદ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે આ સુંદર જોડી આજે પણ ભારતીય રીતીરીવાજને સર્વોપરી માને છે લવલીન પોતાના ઘેર રોજ દુર્ગા પૂજા કરે છે ઓસ્ટ્રેલિયા માં રહેવા છતાં પણ લવલીનની.

રહેણી કરણી માં કોઈ જ ફરક જોવા મળતો નથી તેની વિદેશી પત્ની પણ ભારતીય ધ્વજ હાથમાં રાખીને જય હિન્દ બોલતી જોવા મળે છે આ સુદંર કપલ ઈન્સ્ટાગ્રામ પર પણ ખુબ એક્ટિવ રહે છે તેમની તસવીરો લોકો ખુબ પસંદ કરે છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *