પ્રખ્યાત ટીવી સીરીયલ કુંડલી ભાગ્યામા પ્રિતા ના પાત્રમાં ખુબ જ લોકપ્રિયતા ધરાવતી અભિનેત્રી શ્રદ્ધા આર્યા આ દિવસો ખુબ જ લાઈમલાઈટમાં રહે છે શ્રદ્ધા આર્યા આ દિવસોમા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે પોતાની બોલ્ડ અને હોટ લુક તસવીરો થી ફેન્સ ને મદહોશ કરતી શ્રધ્ધા આર્યાએ.
તાજેતરમાં એક વિડીઓ પોસ્ટ કર્યો છે જેમાં શ્રધ્ધા આર્યા પોતાની સહેલીઓ સાથે ડાન્સ કરતી જોવા મળે છે જેમાં રેડ સ્ટાઇલીસ ડીપનેક આઉટફીટ માં તે બોલ્ડ અંદાજમા ઝુમતી જોવા મળે છે અને મજાક કરતી જોવા મળે છે આ વિડીઓ માં તે ન!શાની હાલત માં હોવાની એક્ટીગ કરતી જોવા મળે છે જેમાં તેનું બેબી બમ્પ સાફ દેખાઈ રહ્યું હોય છે.
આ પહેલા શ્રધ્ધા આર્યાએ પોતાના ડ્રેસમા પેટ પર ઓશીકું લગાવીને એક વિડીઓ શેર કર્યો હતો જેમાં તે પોતાનું મોટુ બેબી બમ્પ દેખાડી હાથ ફેરવી રહી હતી આ વિડીઓ સામે આવ્યા બાદ લોકો ચોંકી ગયા હતા જોકે બીજા વિડીઓ માં શ્રધ્ધા આર્યા એ ખુલાસો કરતા કહ્યું હતું કે હું મજાક કરી રહી છું.
શ્રધ્ધા આર્યા હંમેશા મજાક કરતી જોવા મળે છે તે અવનવી હરકતો કરીને ફેન્સ ને ચોકાવંતી રહે છે આ વખતે પણ શ્રધ્ધા આર્યા એ પોતાનો અનોખો વિડીઓ શેર કરીને ફેન્સ ની ચિંતા વધારી દિધી છે લોકો એ નથી સમજી શકતા કે શ્રધ્ધા આર્યા પ્રેગ્નન્સી દરમિયાન ન!ક!શા ની હાલત માં છે કે આ પણ એક મજાક છે.