બચ્ચન પરિવાર બાદ હવે અમિતાભના સૌથી નજીકના મિત્ર શત્રુઘ્ન સિન્હા પર મુસીબત તૂટી પડી છે ઈડીમાં તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે સંદીપ દવાદે નામના શખ્સે ફરિયાદ નોંધાવીને મામલે તપાસ કરવાં કહ્યું છે ફરિયાદમાં કહ્યું છેકે સિન્હા પરિવાર એક એવા પરિવારની જમીન પર કબ્જો કરીને તેને વેચવાની કોસીસ કરી રહ્યા છે.
જે જમીનના માલિકનું મોત થઈ ચુકેલ છે જયારે જમીનનો અસલી માલિકનો એ પુત્રછે આ જિમીનની કિંમત કરોડોમાં છે તેમાં હંગામો ઉભો થયો છે હકીકતમાં આરોપ એવો છેકે સંદીપ દવાદે ના પિતા ગોરખનાદે તેમના જમીનના કાગળ શત્રુઘ્ન સિન્હાની પત્ની પૂનમ સિન્હા અને તેમના પુત્ર કુશ સિન્હાને વર્ષ 2002માં આપ્યા હતા.
2007માં ગોરખનાદનું નિધન થઈ ગયું હવે એમનો પુત્ર અને ભાઈનું કહેવું છે તેઓ સંપત્તિના અસલી માલિક છે પરંતુ સિન્હા પરિવાર જમીન આપવાની ના પાડે છે આની વચ્ચે રિપોર્ટમાં જાણવા મળ્યું છેકે શત્રુઘ્નના પુત્રે આ જમીન વેચવાની કોશિશ કરી છે જયારે તેમણે એવું કરવાની કોશિશ કરી ત્યારે ખબે પડી કે જમીંનના અશલી માલિક ગોરખનાદ તો નિધન પામેલ છે.
શત્રુઘ્ન સિન્હાનની ફેમિલી 60 હજાર સ્કેવર ફૂટની પ્રોપર્ટીને વર્ષ 2004 થીજ પોતાના માટે ઉપયોગ કરી રહી છે જયારે જમીન પર વિવાદ વધ્યો ત્યારે દવાદે ફેમિલીનો આરોપ છેકે પોલીસે મોટા નામો જોતા ફરિયાદ નોંધવાનો ઇન્કાર કરી દીધો અત્યારે તો મામલો મીડિયામાં આવી ગયો છે જેના બાદ શત્રુઘ્ન સિન્હાના પરિવારની થુથુ થઈ ગઈ છે.