બૉલીવુડ એક્ટર સંજય દત્ત 80 દશકાથી ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરી રહ્યા છે સમય સાથે એમની માંગ ઈન્ડસ્ટ્રીઝમાં વધી રહી છે બૉલીવુડ નિર્માતા અને નિર્દેર્શક પહેલાથી સંજય દત્ત પર કરોડોનો દાવ ખેલવાની તૈયારી રાખી છે હવે સાઉથ નિર્માતાઓ નો પણ સંજય દત્તે દિલ જીત્યું છે કેજીએફમાં 2માં સંજય દત્ત ખૂંખાર.
વિલેનની ભૂમિકા નિભાવતા જોવા મળશે હવે મુન્ના ભાઈ સાઉથ ઈન્ડસ્ટ્રીઝમાં પણ ધૂમ મચાવવાના છે એક તાજા રિપોર્ટની માનીએ તો સંજય દત્તના હાથે મોટા બજેટનો મ્યુઝિક વિડિઓ હાથ લાગ્યો છે જેમાં સંજય દત્ત ભગવાન શિવનું પાત્ર પણ નિભાવતા જોવા મળશે જણાવી દઈએ સંજય દત્ત અત્યારે યુએસમાં છે.
ત્યાંથી સંજય દત્ત પાછા આવીને તરતજ આ મ્યુઝિક વીડિયોનું શૂટિંગ શરૂ કરશે મ્યુઝિક વિડિયો મોટા બજેટમાં બનાવામાં આવશે આ મ્યુઝિક વીડિયોને પ્રોડ્યુસર દીપક મુકુટ સપોર્ટ કરી રહ્યા છે મિત્રો તમારી જણકારી માટે જણાવી દઈએ સંજય દત્ત શેરશાહ કેજીએફ 2 અને પૃથ્વીરાજ જેવી મોટી ફિલ્મોમાં જોવા મળશે.