હર હર શંભુ સોંગ ગાઈને ફેમસ થનારી સિંગર ફરમાની નાજ પોતાના ગીતોને લઈને ખુબ ચર્ચામાં છવાઈ અત્યારે ફરીવાર ફરમાની નાઝ ચર્ચામાં છવાઈ છે પરંતુ આ વખતે વાત ખૂબ અલગ છે આ વખતે ફરમાની નાઝનો સામનો પોલીસ સાથે થયો છે તે અત્યારે પોલીસના ચક્કરમાં ફસાઈ ગઈ છે અને તેમને.
ફસાવનાર બીજું કોઈ નહીં પરંતુ તેમનો ભાઈ જ છે ફરમાવી નાઝ ગીતો ગાઈને પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે તે સિંગલ મધર છે તે પોતાના ગીતો માં ધર્મ નથી જોતી ભલે તેને પોતાના ધર્મના લોકો કાંઈ પણ કહે તે હિન્દુ ધર્મ ના ભક્તિ ના ગીતો પણ ગાય છે સાથે પોતાના ધર્મ ના ગીતો પણ ગાય છે.
આ વચ્ચે તેને તેના ભાઈએ નીચું દેખાડ્યું છે તેના ભાઈની મેરઠ પોલીસે ધડપકડ કરી છે પોલીસે જણાવ્યું કે તેને પોતાની ટોળકી સાથે મળીને 200 કીલો સળીયા ની ચોરી કરી છે ફરમાની નાઝ ના આ ભાઈનું નામ અરમાન છે અને તેની સાથે તેના સાથીઓ ને પણ પોલીસે પકડી લીધા છે આ ગેગંમા ફરમાની.
નાઝના જ ફેમેલી મેમ્બર સામેલ છે જેમા એક તેના જીજાજી પણ છે ફરમાની નાઝે હર હર શંભુ સોગં ગાયું હતું જેનાથી તે ખુબ લોકપ્રિય બની હતી પરંતુ પાછડ થી એ પણ જાણવા મળ્યું કે ઓરીજનલ સોગં બીજા કોઈએ ગાયેલું હતું ફરમાની નાઝે કવર સોગં ગાયું હતું મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.