શાહરુખ ખાનના કરોડો ફેન્સ માટે દુઃખદ ખબર આવી છે શાહરૂખને મોટા પડદા પર જોવાનું સપનું તૂટી ગયું છે શાહરૂખે પોતાની આવનાર ફિલ્મ જવાનને વેચી દીધી છે હવે આ ફિલ્મ સિનેમાઘરમાં રિલીઝ નહીં થાય ગયા દિવસોમાં શાહરુખની ફિલ્મનું પહેલું લુક જાહેર થયું હતું જેમાં શાહરુખ પટ્ટી બાંધેલ જોવા મળ્યા હતા.
શાહરૂખનું આ લુક જોઈને એમના ફેન્સ ખુબજ ઉત્સાહિત થઈ ગયા હતા પરંતુ શાહરૂખે ફેન્સનું એ સપનું તોડતા ફિલ્મને ઓટિટિ પ્લેટફોર્મ નેટફ્લિક્સને 120 કરોડમાં વેચી દીધું છે હવે આ ફિલ્મ સિનેમાઘરની જગ્યાએ નેટફ્લિક્સમાં રિલીઝ થશે આ ફિલ્મને વેંચતા જ શાહરુખ પહેલા સુપરસ્ટાર બની ગયા છે.
જેમણે સૌથી પહેલા ઓટિટિ પર એન્ટ્રી મારી દીધી છે અત્યાર સુધી બધા સ્ટારની ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થઈ પછી તેને ઓટિટિ પ્લેટફોર્મમાં રિલીઝ કરવામાં આવી પરંતુ શાહરૂખના આ પગલાંને તેમનો ડર માનવામાં આવી રહ્યો છે કારણ અત્યારે મોટા મોટા સ્ટારની ફિલ્મો ફ્લોપ થઈ રહી છે એટલે.
શાહરૂખને પણ ડર છેકે એમની ફિલ્મ સાથે પણ એવું કંઈ ન થઈ જાય બીજી વાત એ છેકે શાહરૂખે એમની ફિલ્મ 120 કરોડમાં વેચી છે અહીં તે બહુ ઓછી કિંમત છે તેનાથી વધુ આ ફિલ્મ સિનેમાઘરમાં રિલીઝ થઈને કમાણી કરી લેતી એવુંતો આ ફિલ્મમાં શું બનાવી દીધું હતું કે ફિલ્મના રાઇટ્સ આટલા સસ્તા વેચવા પડ્યા.