જેકલીન ફર્નાડિસ અને મહાઠગ સુકેશ ચન્દ્રશેખર વચ્ચે દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે આજે એક ખુલાસો થયો છે જેમાં જાણવા મળ્યું કે સુકેશ જેકલીન ફર્નાન્ડિસ બોલીવુડની નહીં પરંતુ હોલીવુડની એક ટોપ એક્ટર જેવી બનાવવા માંગતો હતો અને તે એક્ટર જેવા બનવાની સપના જોઈ ચુકી હતી એટલા માટે તે સુકેશ સાથે તેની વાતોમાં જૂઠી જાળમાં ફસાઈ.
અત્યાર સુધી આપડે જોયું હતું સુકેશે જેકલીનને મોઘી બેગ ગાડીઓ ઘણી મોંઘી ગીફ્ટો આપી હતી પરંતુ હવે એક વધુ ચોંકાવનારો ખુલાસો થયો છે જેમાં બતાવવામાં આવ્યું છેકે સુકેશે જેકલીનને એક મોટું સપનું બતાવ્યું હતું એવું કહેવામાં આવ્યું હતુંકે તે જેકલીન માટે એક પ્રોજેક્ટ બનાવશે.
આ પ્રોજેક્ટનું જે બજેટ હશે તે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ હશે 500 કરોડના બજેટનું સપનું જેકલીનને બતાવ્યું હતું આ પ્રોજેક્ટની થીમ્સ સુપર હીરો હશે જેને ત્રણ પાર્ટમાં બનાવવામાં આવશે સુકેશ સાથે જોડાયેલ એક શખ્સે આ વાતનો ખુલાસો કર્યો છેકે સુકેશ સારી રીતે જાણતો હતો કે જેકલીન ઈન્ડસ્ટ્રીઝમાં અત્યારે કામ ગોતી રહી છે.
જેકલીનની આ જરૂરત પર મોકો ગોતીને સુકેશે જેકલીને મોટા પ્રોજેક્ટનું સપનું બતાવીને જેક્લીનનો ઉપયોગ કર્યો સુકેશે જેકલીનને કહ્યું હતું કે તેઓ એન્જલિના જોલી જેવી દેખાવ છો હોલીવુડ ફિલ્મ કરીશુ સુકેશ જેટલીવાર જેકલીનને મળતો એટલી વાર જેકલીનને મોટા સપના સુકેશે બતાવ્યા હતા