બોલીવુડ ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂર દ્વારા નિર્મિત જાનવી કપુરની ફિલ્મ મિલી તાજેતરમાં રિલીઝ થઈછે આ ફિલ્મની રિલીઝ પહેલા સ્ક્રીનિંગ ઇવેન્ટ રાખવામાં આવી હતી આ ઇવેન્ટ માં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારો અને સેલિબ્રિટી હાજર રહ્યા હતા આ સમયે બોલીવુડની એક દશકાની સુપરસ્ટાર અભિનેત્રી રેખા પણ ગોલ્ડન વ્હાઈટ.
કલરની સાડીમાં સ્પોટ થઈ હતી તેમાં તે પોતાની 68 વર્ષની ઉંમરે પણ ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી માથામાં સિંદૂર અને હોઠો પર લાલી તેની સુંદરતા માં ખુબ વધારો કરી રહી હતી બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જાનવી કપુર પણ એથનીક ડ્રેસીસમા બોલ્ડ લુક માં જોવા મળી હતી તેને જોઈને રેખા જાનવી ને ભેટી પડી હતી.
અને તેની ફિલ્મ માટે શુભેચ્છા પાઠવી હતી બોલીવુડ અભિનેત્રી રેખા ને આ અંદાજમા જોઈ ચાહકો એ સોશિયલ મીડિયા પર ખુબ પ્રેમ વરસાવ્યો હતો અને યુઝર કમેન્ટ કરીને સદાબહાર તેની સુદંરતા આજે આટલી ઉંમરે પણ તે ખુબ સુંદર લાગે છે તો ઘણા યુઝરો એ રેખાને બ્યુટીફૂલ હોટ શો લવલી.
લેડી જેવી અનેક કમેન્ટ થી પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા બોલીવુડ અભિનેત્રી રેખા ની જાનવી કપુર ફેન છે તાજેતરમાં માં રેખાના એક જુના સોગં પર જાનવી કપુરે ડાન્સ કર્યો હતો અને એના સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને અભિનય માટે રેખાને રોલ મોડલ જણાવીને તેમની.
પાસેથી ઘણું બધું શીખવા મળે છે એવું પણ કહ્યું હતું પોતાની ફિલ્મ મિલી ના સ્ક્રિનિંગ સમયે પણ અભિનેત્રી રેખાને ખાશ આમંત્રણ પાઠવવા જાનવી કપુર પિતા બોની કપુર સાથે રેખાના ઘર પહોંચી હતી જાનવી કપુર ની ફિલ્મ મિલી નું ટ્રેલર દર્શકો એ ખુબ પસંદ કર્યુ હતું હવે આ ફિલ્મ જોઈને.
લોકોના શું રીવ્યુ આવેછે તે અમે આપને જણાવતા રહીશું આ ફિલ્મ થી જ જાનવી કપુર ને પોતાના ફિલ્મી કેરિયર માં વેગ મળી શકે છે આવનારા સમય માં બોક્સ ઓફિસ પર આ ફિલ્મ કેવી સફળતા પ્રાપ્ત કરે છે તે દર્શકો પર નિર્ભર છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જરુર જણાવજો.