Cli

ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી આવી દુઃખ ખબર 21 વર્ષીય એક્ટરે પંખે લટકી ખુદખુશી કરી લીધી…

Bollywood/Entertainment Breaking

ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી એક દુઃખદ ખબર સામે આવી રહી છે બંગાળી ફીલ્મ એક્ટર વિધિશા ડે મજુમદારે એક એવું પગલું લીધું છેકે જેને સાંભળીને તમારા પગ તળેથી જમીન શરકી જશે હકીકતમાં વીધીશા લાંબા સમયથી ડિપ્રેશનમાં હતી વિધિશાના મિત્રોએ એ વાતનો ખુલાસો કર્યો છેકે એમના બોયફ્રેન્ડ અનુભવ વિધિશા સાથે સાથે.

ત્રણ બીજી યુવતીઓને ડેટ કરી રહ્યા હતા વીધીશા તેના બોયફ્રેન્ડને બીજા કોઈ સાથે જોઈ શકતી ન હતી અને તેઓ એજ વાતને લઈને લાંબા સમયથી ડિપ્રેશનમાં હતી હવે એ એક્ટર વિશે દુઃખદ ખબર આવી રહી છેકે વિધિશાએ ખુદખુશી કરી લીધી છે એક્ટરે એક દુઃખદ પગલું ઉઠાવી લીધું છે.

જણાવી દઈએ એક્ટરે ખુશખુશી કરતા પહેલા એક નોટ પણ લખી છે જેમાં તેણે તેઓ ખુદ કે!ન્સર પીડિત હોવાની વાત કરી છે પરંતુ તેના મિત્રોનું કહેવું છેકે કે!ન્સર પીડિત હોવાની વાત બિલકુલ ખોટી છે વીધીશા તેના બોયફ્રેન્ડની વાતને લઈને ખુબજ પરેશાન હતી અને એજ પરેશાની એ વીધીશાનો જી!વ લઈ લીધો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *