જયારે બોલીવુડના સ્ટારને શૂટિંગ દરમિયાન સમય મળે તો તેઓ બહાર ફરવું પસંદ કરતા હોય છે પરંતુ સાઉથના એક્ટર શૂટિંગ વચ્ચે સમય નીકાળીને ભારતીય જવાનો સાથે સમય વિતાવવું પસંદ કરે છે આજે સાઉથ અને બૉલીવુડ એટલું અંતર દેખાઈ રહ્યું છેકે લોકોની હાલમાં સાઉથ ફિલ્મોની પહેલી પસંદ બની ગઈ છે.
સાઉથના સ્ટાર જે રીતે પોતાની સંકૃતિથી જોડાયેલ છે એજ રીતે દેશપ્રેમ પણ એમનામાં ખુબજ જોવા મળે છે સાઉથના એક્ટર રામચરણ RRR ની સફળતા બાદ હાલમાં એમની આવનાર ફિલ્મ RC15 ના શુટિં માટે પંજાબમાં અમૃતસરમાં ગયેલ છે જ્યાં તેઓ પોતાની ચાલુ શૂટિંગમાંથી સમય નીકાળીને અમૃતસરના.
ખાસા એરિયાના બીએસએફ એરિયામાં પહોંચ્યા એટલુંજ નહીં રામચરણે દેશ પ્રત્યે સમર્પિત બધા બીએસએફ નૌ જવાનો માટે ખાસ મહેમાનગતિ માટે હૈદરાબાદથી પોતાના નજીકના રસોઈયાને બીએફએફ કેમ્પમાં બોલાવ્યા જેથી તેઓ ઘર જેવું જમવાનું બનાવી શકે અને એ બધું કર્યા બાદ રામચરણે બધા.
જવાનો સાથે બેસીને એમની સ્ટાઈલમાં સાથે ભોજલ લીધું રામચરણે પોતાના ટાઈટ શિડ્યુલમાંથી સમય નીકળીને દેશની સેવા કરી રહેલ જવાનો સાથે સારો સમય વિતાવ્યો તેનાથી જાણવા મળે છેકે તેઓ નહી માત્ર પૈસાના પૂજારી પરંતુ દિલથી પણ ધનવાન છે મિત્રો રામચરણને પસંદ કરતા હોય તો પોસ્ટને વધુમાં વધુ શેર કરવા વિનંતી.