Cli
એટલા માટે જ જયા બચ્ચનથી વધારે છે રેખાની ઈજ્જત...

એટલા માટે જ જયા બચ્ચનથી વધારે છે રેખાની ઈજ્જત…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક અનોખી સ્ક્રીપ્ટ લઈને રાજ કુમાર સંતોષી આવી ગયા છે ફિલ્મ ગાંધી ગોડશે યુદ્વ નામની ફિલ્મ તારીખ 27 ના રોજ રિલીઝ થવા જઈ રહી છે આ ફિલ્મ મા મહાત્મા ગાંધીજી સાથે ના તેમના હ!ત્યારા નથુરામ ગોડસે વચ્ચે ના વિચારોના મતભેદ થી લઈને મહાત્મા ગાંધીજી સાથેનો ટકરાવ દેખાડવામાં આવશે.

એવી ખબરો સામે આવી રહી છે આ ફિલ્મ નો કોંગ્રેસ પાર્ટી ના ઘણા લોકો વિરોધ દર્શાવી રહ્યા છે તો ભાજપા પાર્ટીના લોકો સમર્થન કરી અભિવ્યક્તિ ની બધાને આઝાદી છે એમ જણાવી રહ્યા છે ફિલ્મ પઠાન ના વિવાદ બાદ ફરી વિવાદાસ્પદ ફિલ્મ રીલીઝ થવા જઈ રહી છે એ વચ્ચે તાજેતરમાં ફિલ્મ ગાંધી ગોડશે એક યુદ્વ ના પ્રમોશન.

સ્ક્રિનિંગ સેટ ઇવેન્ટમાં અભિનેત્રી રેખા જોવા મળી હતી આ દરમીયાન સ્ટેજ પર ઉપસ્થિત બધા જ કલાકારો એમને માન પુર્વક આવકાર આપતાં જોવા મળ્યા હતા આ ફિલ્મથી પોતાનું ડેબ્યૂ કરવા જઈ રહેલી રાજકુમાર સંતોષી નૅ દિકરી તુનીશા સંતોષી અભિનેત્રી રેખાના પગમાં પડી આર્શીવાદ મેળવ્યા તો મિડીયા અને પેપરાજી પણ .

રેખાજી કહીને તસવીરો ની માગં કરતા ઘણો સમય રેખાએ મિડીયા અને પેપપરાજી ને આપતા પોઝ આપ્યા અભિનેત્રી રેખા સાડી પહેરીને પહોંચી હતી તેને મિડીયા અને પેપરાજી સાથે ખુબ સારું વર્તન કરતા હાથ જોડીને વદંન કર્યા હતા તેમનો આ સ્વભાવ લોકો ખુબ પસંદ કરે છે અભિનેત્રી રેખાની તસવીરો સોશિયલ મીડિયા પર.

ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર લોકો અભિપ્રાય આપી રહ્યા હતા કે રેખામાં કેટલા સંસ્કાર છે અને બીજી તરફ જયા બચ્ચન હંમેશા રુપીયાનો ઘંમડ દેખાડી ને પેપરાજી અને મિડીયા સામે દુર્વ્યવહાર કરતી જોવા મળે છે હંમેશા પેપરાજી ને મિડીયા ને પોતાની તસવીરો લેવાની મનાઈ કરીને ગુસ્સે થતી જ્યાં બચ્ચન ને ઘણા યુઝરો ટ્રોલ કરતા જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *