Cli
હદ થઈ ગઈ હવે તો, બૉલીવુડ એક્ટર શેહનાઝ ગીલ સાથે ફેન્સે કર્યું એવું કે ખુદ શહાનાઝ જોઈને...

હદ થઈ ગઈ હવે તો, બૉલીવુડ એક્ટર શેહનાઝ ગીલ સાથે ફેન્સે કર્યું એવું કે ખુદ શહાનાઝ જોઈને…

Bollywood/Entertainment Breaking

પંજાબી લોકપ્રિય અભિનેત્રી સિંગર શહેનાઝ ગીલ આજે પોતાના એકપછી હીટ આલ્બમ થકી ભારતભરમા પોતાની આગવી ઓળખ ઉભી કરી છે તેને ઘણી બધી પંજાબી ફિલ્મો માં અભિનય પણ કર્યો છે તેઓ એક સિગંર અભિનેત્રી અને ડાન્સર પણ છે અને તે બિગ બોસ રિયાલિટી શો 13 માં જોવા મળી હતી.

ત્યારબાદ તેના વર્તન અને સ્વભાવ થી ભારતભર માં ખુબ જ લોકપ્રિય બની હતી પજાબં થી તે આવી ને હાલ મુંબઈ માં રહેછે આ દરમિયાન તે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી પીન્ક ટીર્સટ બ્લુ જીન્સ સ્પોટ સુઝ અને ગોગલ્સ માં તે ખુબ જ સુંદર લાગી રહી હતી આ દરમીયાન એક વ્યક્તિ.

અચાનક તેની પાસે આવી પહોંચી ને એના ખંભા પર હાથ મુકીને એની સાથે ફોટો લેવાનો પ્રયત્ન કર્યો આ દરમિયાન એ વ્યક્તિ એ એટલો જોરથી હાથ મુક્યો કે શહેનાઝ ખુબ જ ડરી ગઈ અને પોતાની જગ્યા થી અચાનક ખસી ગઈ હતી આ દરમિયાન એ વ્યક્તિ ને પોતાની ભુલ સમજાઈ.

અને એ માફી માગંતો હતો આ દરમિયાન શહેનાઝે પણ એને માફ કરી દિધો આને આગળ વધી ચાહકોની મોટી ભિડ એની સાથે સેલ્ફી લેવા ઉમટી પડી હતી મિત્રો આ વ્યક્તિ ના અસભ્ય વર્તન વિશે આપનો શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જરુર જણાવજો અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *