Cli

તારક મેહતા શોમાં દયાબેનની એન્ટ્રીની તૈયારી!, અસિત મોદીએ કરી મોટી જાહેરાત?જાણીને ચોંકી જશો.

Uncategorized

ધારાવાહિક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાના નવા પાત્રના મળી રહ્યા છે સંકેત. પારિવારિક કામોમાં વ્યસ્ત દિશા વાકાણી હવે આ ધારાવાહિકમાં કામ કરે તેવી શક્યતા નહીં બરાબર છે ત્યારે ગોકુળધામના જેઠા હાઉસમાં દયાબેનના રૂપમાં દિશા વાકાણી ન હોય તે સ્પષ્ટ છે તારક મહેતા ધારાવાહિકમાં હવે દયાનું પાત્ર જલ્દી જ જોવા મળશે જો કે એ વાત નિશ્ચિત છે કે દિશા વાકાણીના સ્થાને હવે અન્ય અભિનેત્રી દયાબેનનું પાત્ર ભજવશે અભિનેત્રીની શોધ શરૂ કરી દેવામાં આવી છે.

ગુજરાતીઓ માટે આનંદની વાત એ છે કે ધારાવાહિકના નિર્માતા અસિત મોદી ખુદ ગુજરાતના શહેરોમાં ફરી કરી રહ્યા છે. અસિત મોદી ગુજરાતના શહેરોમાંથી દયાબેનનું પાત્ર શોધશે. જેઠાલાલની મીઠી દાળ ખાવાના દિવસો ક્યારે આવશે તમે તો સવાલ એવા લઈને આવ્યા છો તમે તો આજે મારે એકદમ જેઠાલાલનું દયા જે આપણા દયા ભાભી છે એ અદભુત પાત્ર ભજવીને ગયા દિશા વાકાણી એ પાત્ર નિવાળું કોઈ મને મળવું બી જોઈએ અત્યારે મારી હું શોધ ચાલુ કરવાનો છું હું પોતે જ જવાનું છું.

ગુજરાતમાં બરોડા, સુરત, અમદાવાદ, રાજકોટ, જામનગર આ કચ્છમાં આ બધે જઈને હું શોધ કરવાનું છું કે દયા ભાભીની દયાભા જેવું કોઈ પાત્ર નિભાવી શકે એવી કોઈ છૂપી પ્રતિભા એક નાનો આઈડિયા આપી દઉં તો હું પોતે જવાનો છું.

હું નો આઈડિયા આપી દઉં હા હું પ્રોડ્યુસર નથી મને કોઈ ના ના ભાઈ તમારી બધા આઈડિયા મને જર્નાલિઝમ સિવાય કશાની ખબર નથી પડતી. તમે આ શોધ ચાલુ કરોને તો આની જોડે જ જોડી દો કે દયાબેન કોક મેળામાં ગયા ત્રણે ત્રણના મેળામાંને ગુમ થઈ ગયા અને પછી શોધવા નીકળ્યા એમ કરીને તમે કલો ના ચાલે ચાલે ચાલે એ બને આપણી સંસ્કૃતિ પણ આવી જાય સાચી વાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *