તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી શો હંમેશા લોકપ્રિયતા ની બાબતમાં ટોચ પર રહ્યો છે શોની નવી કહાની સસ્પેન્સ જાણવા હંમેશા દર્શકો આતુર રહે છે એટલા જ આતુર શો સાથે જોડાયેલા પાત્રોની નીજી જીદંગીને જાણવા પણ આતુર રહે છે એકવાર આ શો માં આવ્યા પછી કોઈપણ કલાકાર સેલીબ્રિટી બની જાય છે ભલે આજે શોમાં.
ના હોય પણ દર્શકો એમને ભુલતા નથી એવા જ તારક મહેતા શો માં હંમેશા પાર્ટીની વાતો કરતા આને સોસાયટી વિરોધીઓ સાથે બાયો
ચડાવી ગુસ્સામાં જોવા મળતા રોશન સિહં સોઢી એટલે કે ગુરુચરણસિહં વિશે ઘણી એવી વાતોછે જે એમના સર્ઘષમય જીવનને અભિવ્યક્ત કરે છે એક સમયે રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનાર ગુરુચરણ સિંહે.
પોતાના એક ઈન્ટરવ્યુ દરમીયાન જણાવ્યું હતું કે તેઓ એવા સમયે મુંબઈ આવ્યા હતા જ્યારે તેમના પર દેવું વધી ગયું હતું બધાને પૈસા ચુકવવાના હતા ગામ લોકો પૈસા માંગવા તેની પાછળ પડ્યા હતા જ્યારે ગુરચરણ સિંહ ને કાંઈ રસ્તો ના મળ્યો ત્યારે તેઓ મુંબઈ આવ્યા અને એમના નશીબના જોરે અભિનયની આવડતથી.
માત્ર છ મહિનામાં તેમને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં રોલ મળી ગયો આમતો ગુરુચરણ સિહ આ શોમાં ઘણા સમયથી જોડાયેલા હતા પરંતુ તેમને 2013 માં રોશનસિંહ સોઢીનું પાત્ર છોડ્યું હતું ત્યારબાદ નવા સોઢીને દર્શકોએ પસંદ ના કરતા શો મેકરો ને ફરી ગુરુચરણ સિંહ ને આ શો માં લાવવા મજબૂર કર્યા.
દર્શકોની માંગ ના કારણે તેઓ ફરી 2014 માં આ પાત્રમાં પાછા ફર્યા હતા એમને એ પછી તારક મહેતા શોમાં છ વર્ષ સુધી અભિનય કર્યો અને 2020 માં પોતાના પિતાજીની તબીયત બગડવાના કારણે ફરી આ શો છોડીને પોતાના વતન વાપશી કરી પિતાજીની સેવા કરવા માટે નક્કી કર્યું.
એમની જગ્યાએ બલવિદંરસિહં સુરી ને લેવામાં આવ્યા આજે પણ દર્શકો ગુરુચરણ સિંહ ને ભુલી નથી શક્યા દર્શકો આજે પણ શોમાં એમની વાપસી ની માગં કરે છે વાચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જરુર જણાવજો અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર વિનંતી.