એક્ટર શૈલેષ લોઢા એ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો શા માટે છોડી દિધો હતો એની હકીકત સામે આવી છે શૈલેષ લોઢાની સાથે બીજા ઘણા બધા કલાકારોએ પણ શા માટે તારક મહેતા સો છોડી દીધો હતો એ તમામ બાબતો બહાર આવી ચૂકી છે તારક મહેતા શો ના પ્રોડ્યુસર આસીત મોદીએ તેમની ફી ચુકવી નથી વાત પૈસાની છે.
મિડીયા રીપોર્ટ અનુસાર ગયા વર્ષે એપ્રીલ મહીનામા શૈલેષ લોઢા એ તારક મહેતા શો છોડી દિધો હતો ત્યારે શૈલેષ લોઢા એ શો એટલા માટે છોડ્યો હતો કારણકે તેમને સેટ પર અપમાનિત કરવામાં આવ્યા હતા તેમનો આદર ના કરવામાં આવ્યો અને આ સમયે શૈલેષ લોઢાએ તારક મહેતા શો છોડવાની જાહેરાત કરી દિધી.
શો છોડી દિધા બાદ શો મેકર આસીત મોદીએ શૈલેષ લોઢા ને સમજાવવાનો કે વાત કરવાનો પ્રયત્ન તો ના કર્યો પરંતુ શૈલેષ લોઢા ના અભિનય કરવાની ફિ પણ ના ચુકવી હજુ સુધી શૈલેષ લોઢાની એક વર્ષના ફિ ના રુપીયા પણ આસીત મોદીએ ચુકવ્યા નથી આ કહાની માત્ર શૈલેષ લોઢાની નથી.
પરંતુ તારક મહેતા શો મા શૈલેષ લોઢાની પત્નીનું પાત્ર ભજવતી નેહા મહેતા સાથે પણ એવું જ નથી નેહા મહેતાએ લાંબો સમય પહેલા છોડી દિધો નેહા મહેતાને આજે પણ શો મેકર પાસે થી પોતાની ફિ ના 30 થી 40 લાખ રુપીયા લેવાના બાકી છે નેહા મહેતાએ લાંબો સમય સુધી ફિ ની રકમ ના ચુકવાતા.
શો છોડી દિધો હતો ટીવી સીરીયલ માં કામ કરતા કલાકારો ને પ્રતિ દીનની ફી આપવામાં આવે છે તો ખરી પરંતુ ચેક ત્રણ મહીના પછી આપવામાં આવે છે જો આજે કોઈપણ કલાકાર કામ કરે છે તો તેની રકમ ત્રણ મહીના બાદ ચુકવવામાં આવે છે જો કલાકાર આ વચ્ચે શો છોડી દે તો એમની ફીની.
રકમ મળી શકતી નથી બાકી ના કલાકારો સાથે પણ એવું જ બન્યું છે શો મેટર આસીત મોદીએ મોટાભાગના કલાકારો ની ફિ ચુકવી નથી અને આ કારણે જ તેઓ શો થી બહાર થયા છે જેમાં દિશા વાકાણી પણ સામેલ છે આસીત મોદીએ જે વલણ દાખવ્યું છે તેના કારણે એક બાદ એક કલાકારો શો છોડી.
બહાર આવી રહ્યા છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો આજે ખુબ લોકપ્રિયતા મેળવનાર શો બન્યો છે જેની પાછડ દિશા વાકાણી થી લઈને શૈલેષ લોઢા જેવા કલાકારો નો પરસેવો છે તેમની મહેનત છે પરંતુ આસીત મોદીના એટીટ્યુડ ના કારણે કલાકારો એક બાદ એક શો ને અલવીદા કહી ચુક્યા છે.