લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજે પોતાના આગવા મનોરંજન અને પ્રેરણાદાયી સ્ટોરી થી લોકોનું દિલ જીતી રહ્યોછે શોના દરેક પાત્રોને દર્શકો ખૂબ જ પસંદ કરે છે પરંતુ ઘણા સમયથી શો માં ઘણા બદલાવો થયાછે આ વચ્ચે દર્શકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે શોમાં બબીતાજી ના.
પાત્રમાં દર્શકો ના દિલ ડોલાવતી અને જેઠાલાલ ને નજરોના તીરે ઘાયલ કરતી મુનમુન દત્તા આ શોને અલવીદા કહી રહી છે એક્ટ્રેસ મુનમુન દત્તા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડીને હવે બિગબોસ રીયાલીટી શો સીઝન 16 માં દેખાઈ રહી છે તેની લોક અપ હાઉસ માં પણ ઈચ્છા સામે આવી છે અભિનેત્રી મુનમુન દત્તા જ્યારે.
પહેલીવાર બિગ બોસ રિયાલિટી શોમાં દેખાઈ હતી એ સમયે તેની સાથે બીજા સેલિબ્રિટી પણ હતા પણ આ સમયે તે લોક અપ હાઉસમાં રહેવાની ચાહ સાથે તારક મહેતા શો માંથી નિકડીછે તે બિગબોસ શો ના માધ્યમથી પોતાની અલગ પહેચાન બનાવવા માંગે છે છેલ્લા ઘણા સમયથી મુનમુન દત્તા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં.
દેખાઈ નથી અને શો મેકર સાથે પણ મુનમુન દત્તા એ આ વિશે વાત કરી લીધીછે આ પહેલા પણ મુનમુન દત્તાએ શો ને ઘણીવાર છોડી દિધો હતો પરંતુ શો મેકર એને મનાવી ફરી પાછી લાવતા હતા પરંતુ આ વખતે મુનમુન દત્તા એ શો ને છોડીને અભિનય જગત માં પોતાની અલગ ઓળખ બનાવવા બિગબોસ શો હાઉસ માં ભાગ લેવાનું મન મનાવી લીધું છે.