તારક મહેતાકા ઉલ્ટા ચશ્માં શોમાંથી એક પોપ્યુલર પાત્ર વિદાય લેવાનાછે આ પાત્ર ટિમ સાથે ખટપટ થવાના કારણે શો છોડવાની તૈયારી કરી રહ્યો છે સૌથી મોટી વાત આ પાત્ર બહુ લોકપ્રિય છે આપણે જોઈએ છીએ કે કેટલાય લોકપ્રિય પાત્ર શોને છોડી ચુક્યા છે જેમાંથી શોઢી અને દયા બેન પણ છે.
બે પાત્રે શો છોડ્યો એટલે તારક મહેતાનો શો વિખેરાઈ ગયો છે અને હવે ખબર આવી રહી છેકે રાજ અંદકટ જેઓશોમાં ટપ્પુનું પાત્ર નિભાવી રહ્યા છે તેઓ શો છોડવાની તૈયારી કરી રહ્યા છે એમણે આ શોમાં કામ કરવાની ના પડી દીધી છે રાજે 2016માં તર્ક મહેતાના ઉલ્ટા ચશ્માં શોમાં જોડાયા હતા.
ત્યારે તેઓ નાના ટપ્પુ ત્યારે ભવ્ય ગાંધીએ શો છોડ્યો હતો ત્યારે તેમની જગ્યાએ રાજને કાસ્ટ કરવામાં આવ્યા હતા રાજ છેલ્લા ચાર પાંચ વર્ષથી કામ તો કરી રહ્યા રહ્યા છે પરંતુ કહેવાય રહ્યું છેકે એમને ટિમ સાથે તાલમેળ ન આવતો હોવાથી શોને છોડી રહ્યા છે લોકોએ આ વાત નક્કી કરવા શોના પ્રોડ્યુસર અસિત મોદીને પૂછ્યું ત્યારે તેમને આ વાતનો કઈ જવાબ આપ્યો ન હતો.