ટોપ ક્વોલિટી ઓર કન્સીસ્ટન્ટ [સંગીત] પરફોર્મન્સ કે લિયે સિર્ફ સિલ્વર પંપ નામ યાદ રખના તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં હૈયું હચ મચાવી દે તેવી ઘટના સામે આવી છે જેની હકીકત સાંભળીને તમારા હોશ ઉડી જશે વાલોડમાં આવેલી એક આશ્રમશાળામાં ખૂની ખેલ ખેલાયો ચંકાવનારી વાત તો એ છે કે આ ખૂની ખેલ છોકરાઓ નહીં પણ બે છોકરીએ વચ્ચેનો છે જેમાં એક માસૂમ દીકરીને ગુસ્સે ભરાયેલી એક છોકરી ચપ્પુ મારીને જતી રહી વાત છે વાલોડ તાલુકામાં આવેલી એક આશ્રમશાળાની જ્યાં નવમાં ધોરણમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીના [સંગીત] મનમાં ચાલી રહ્યો હતો ખૂની ખેલ તે તે પોતાની સાથે ચપ્પુ લઈને ત્રીજા માળે આવેલા બાથરૂમમાં પહોંચી તે કોઈ રીતે પોતાની સાથે ભણતી અન્ય વિદ્યાર્થીને એવું કહીને પોતાની પાસે બોલાવે છે
કે તેના પાછળના ભાગે શર્ટમાં કંઈક ભરાઈ ગયું છે અને તે નીકળતું નથી સ્વાભાવિક રીતે જ પોતાની બહેનપણીની [સંગીત] આવી સમસ્યા હોય એટલે મદદ કરવાની કોઈ ના ન જ પાડે જેથી વિદ્યાર્થીની ત્રીજા માળે આવેલા બાથરૂમમાં પહોંચી વિદ્યાર્થીની પહોંચતા જ આરોપી છોકરીએ અચાનક તેનું ઘડું પકડ્યું અને તેને જમીન પર પછાડ્યું ત્યારબાદ પોતાની પાસે સંતાળી રાખેલું ચપ્પુ બહાર કાઢીને માસૂમ બાળકીના હાથ પર ખતરનાક ઘા કર્યું વિદ્યાર્થીની તરફડવા લાગી આખું બાથરૂમ લોહીથી લથ હતું જોત જોતામાં આ વાત આખી સ્કૂલમાં ફેલાઈ જતા શાળા તરફથી તેના વાલીને જાણ કરવામાં આવી અને વિદ્યાર્થીનીને તાત્કાલિક સારવાર માટે વ્યારા લઈ જવામાં આવી જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરતની હોસ્પિટલ માં લઈ જવાય જ્યાં બાળકીના હાથમાં 20 ટાંકા લેવા પડ્યા માસૂમ બાળકી હજુ સારવાર હેઠળ છે આરોપી છોકરીએ કરેલો હુમલો એટલો ભયાનક હતો કે તેને તમે કલ્પના પણ ન કરી શકો
નસીબ જ કહેવાય કે દીકરી બચી ગઈ કારણ કે હુમલાખોર છોકરીએ ચપ્પુનો એટલો ઊંડો ઘા કર્યો કે છેક હાળકા સુધી પહોંચી ગયો હુમલાના કારણે હાથની બંને મુખ્ય દોરી નસો કપાઈ ગઈ અને ખૂબ જ લોહી વહી ગયું આ ઉપરાંત આંગળીઓ અને હાથનું હલનચલન કરતી મુખ્ય ચેતાચંતુની નસો તેમજ સ્નાયુઓને ચલાવનારી તમામ મુખ્ય ટડન્સ પણ આઘાતકી હુમલામાં કપાઈ ગઈ છે જેના લીધે બાળકીનો હાથ હલતો પણ બંધ થઈ ગયો હતો. હાલમાં આઈજાગ્રસ્ત દીકરી સુરતની જનક હોસ્પિટલમાં દાખલ છે અને જ્યાં હાર્ટ અને લોહીની નસના નિર્ણાત નિષ્ણાંત સર્જન [સંગીત] દ્વારા બાળકીની અત્યંત જટિલ સર્જરી કરવામાં આવી છે. કલાકોની મહેનત બાદ આ સર્જરી કરવામાં સફળતા મળી ડોક્ટર્સનું કહેવું છે કે હાથમાં લોહીનું પરિભ્રમણ સારું છે પરંતુ સંપૂર્ણ રૂઝ આવવામાં સમય લાગશે તેવામાં હવે એ જાગ્રસ્ત બાળકીના પિતા આ બાબતે શું કહી રહ્યા છે એ સાંભળો પછી મારી
છોકરીને પૂછ્યું તો છોકરી એમ કહેતી હતી કે એના ક્લાસમાં ભણતી હતી તે છોકરી એમને બાથરૂમ બાજુ લઈ ગઈ અને બાથરૂમ પાહે જઈને પછી એમ કે કે મારા કપડામાં કઈ ભરાઈ ગયેલું છે એટલે મને કઈ કાઢી આપો એમ કે પછી બાથરૂમમાં લઈ ગઈ બાથરૂમમાં લઈ જઈને એ છોકરી ગળામાં પકડી લીધું ગળામાં પકડીને પછી નીચે પાડ લાખી એટલે ગળામાં બધા બહુ ત્રણ ચાર બહુ ઘાવ પાડી લાખેલા છે ગળામાં હો અને પછી પછાડી ચપ્પુ મૂકેલો હતો તો એ ચપ્પુ કાઢીને પેલા હાથમાં મારી દીધો એટલે હાથમાં બહુ મોટા ઘાવ પડી ગયેલા છે નસ બધી કપાઈ ગયેલી છે હાથની આંગળીઓ કઈ કામ કરતી નથી હમણાં તમારી માંગ શું છે અમારી માંગ તો એ જ છે કે અમને ખર્ચો મળે અને પેલે ત હોસ્ટેલમાં હોય એ લોકોએ જરાક ધ્યાન રાખવું જોઈએ આપણે એ લોકોના ભરોસે મુકતા છે એટલે એ લોકોએ પણ જરાક ધ્યાન રાખવું પડે એમ વિદ્યાર્થીનીના પિતાનું કહેવું છે કે તેમની દીકરી હુમલો કરનાર છોકરીને ઓળખતી જ નથી તેમની દીકરીએ આ વર્ષીજ આશ્રમશાળામાં અભ્યાસ શરૂ કર્યો છે
તેવામાં આ પ્રકારની ઘટના બનતા હવે આશ્રમશાળાના સંચાલકો શું ધ્યાન રાખી રહ્યા છે તે પણ એક મોટો સવાલ છે. આખરે આરોપી છોકરીએ વિદ્યાર્થીની ઉપર કેમ હુમલો કર્યો તેનું ચોક્કસ કરણ સામે નથી આવ્યું પરંતુ એવી વાતો ચર્ચા રહી છે કે જમવા દરમિયાન અથાણું લાવવાનું ભૂલી જતા આરોપી છોકરીએ આ ઘટનાને [સંગીત] અંજામ આપ્યો પરંતુ આ વાતમાં કેટલું તથ્ય છે તે તપાસનો વિષય છે પરંતુ સાયકોલોજી એવું કહે છે કે [સંગીત] 13 થી 15 વર્ષની છોકરીઓમાં નિર્ણય અને આવેગ નિયંત્રણનો ભાગ હજુ વિકસી રહેવામાં છે [સંગીત] જેથી ઘણા કિસ્સામાં છોકરીઓ પોતાના ગુસ્સા ઉપર કાબુ કરી શકે નથી અને તે હુમલો કરી બેસે છે આવી છોકરીઓ ઘરે અથવા બીજે ક્યાંય શારીરિક કે માનસિક [સંગીત] હિંસાનો શિકાર બનેલી હોય છે એટલું જ નહીં આવી છોકરીઓમાં ઈર્ષાનો ભાવ પણ બધો હોય છે એટલે જો કોઈ બીજી છોકરી તેના કરતાં સુંદર દેખાતી હોય અને બીજા લોકો તેના તરફ આકર્ષાતા હોય તેવા કિસ્સામાં પણ કોઈ છોકરી આવું કરી શકે પરંતુ મોટાભાગની ટીનેજ છોકરીઓ આવું વર્તન કરતી નથી તેવામાં હવે આ હુમલાનું સાચું કારણ શું હશે તે આરોપી અને ઈજાગ્રસ્ત છોકરીના કાઉન્સલિંગ બાદ જ જાણી શકાશે જો કે હાલ તો આશ્રમશાળામાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ સવાલ ઉઠી રહ્યા છે