સીમા હૈદર અને સચિનના ઘરના લોકોની કરી પોલીસે ધરપકડ, પૂછતાજ દરમિયાન બેહોશ થઈ સીમા…
હાલમાં સીમા હૈદરનો આ મામલો લગાતાર ચર્ચાનો વિષય બન્યો છે જેને લઈને હાલમાં સીમાને લગાતાર પૂછપરછ કરવામાં આવી રહી છે જેમાં હાલમાં મોટા સમાચાર સામે આવ્યા છે કે પૂછપરછ દરમિયા સીમા હૈદર બેહોશ થઈ ગઈ હતી. સીમા હૈદરને UP ATSએ હાલમાં પૂછપરછ માટે બોલાવી હતી આ દરમિયાન સીમા હૈદર અને સચિનના પિતાની પણ કડક પૂછપરછ […]
Continue Reading