Cli
તાપસી પન્નુ મીડિયા સામે લાલઘૂમ થઈ, મીડિયા સામે આ હરકત બાદ વિવાદમાં ફસાઈ...

તાપસી પન્નુ મીડિયા સામે લાલઘૂમ થઈ, મીડિયા સામે આ હરકત બાદ વિવાદમાં ફસાઈ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી તામસી પન્નુ પોતાના ફિલ્મી કેરિયર માં ખુબ જ સફળ અને ફેમસ છે તમિલ મલાયમ તેલુગુ ફિલ્મોમાં સર્વશ્રેષ્ઠ અભિને કર્યા બાદ તેમને બોલીવુડમાં ફિલ્મ ચશ્મે બતુર થી ડેબ્યૂ કર્યું ત્યારબાદ તેમને જુડવા ટુ થી ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત થઈ પોતાના ફિલ્મી કેરિયર દરમિયાન અને અવળો મેળવનાર સાઉથ ઇન્ડસ્ટ્રી સાથે.

બોલીવુડમાં પણ ખૂબ જ સફળતાના શીખરો પર પહોંચી ખુબ લોકચાહના ધરાવનાર તામસી પન્નુ અને મિડીયા વચ્ચે ઘણીવાર બોલાચાલી સામે આવતી રહે છે પેપરાજી સાથે હંમેશા કોઈના કોઈ વાતોસર ગુસ્સે થતી અભિનેત્રી તામસી પન્નુ તાજેતરમાં એક ઇવેન્ટ દરમિયાન પેપરાજી પર ગુસ્સે થતી જોવા મળી હતી જેમાં એક પેપરાજી એ.

અભિનેત્રી તામશી ને કહ્યું કે તમે અમને કેટલા વાગ્યાનો સમય આપ્યો હતો અને ક્યારના આપની રાહ જોઈને બેઠા છીએ તામશી પન્નુએ કહ્યું કે એમાં હું શું કરું મેં ત્યારે તમને સમય આપ્યો છે અને તમે મારી સાથે સભ્યતાથી વાત કરો તો હું તમારી સાથે સભ્યતાથી વાત કરીશ ત્યારે પેપરાજીએ કહ્યું કે તામસીજી તમે આપની સાથે સભ્યતાથી જ વાત કરીએ છીએ.

તો તામસીએ ગુસ્સે થઈને જણાવ્યું હતું કે મીડિયાનો કેમેરો મારી તરફ છે એટલે હું જ ખોટી છું જો આ કેમેરો તમારી તરફ હોય તો બીજી એન્ગલથી લોકોને તમે પણ દેખાવો પરંતુ હંમેશા એક્ટર જ ખોટા હોય છે એવું જ તમે દેખાડો છો તમે ક્યારે તમારી તરફ કેમેરો ફેરવ્યો છે એમ કહીને તામસી પન્નુ એ કહ્યું કે ચાલો મને જાવા દો મારો પીછો ના કરો.

મારે તમારી સાથે વાત જ નથી કરવી રસ્તો આપો અમને જો આપે ખોટા જ સાબીત કરવા હોય લોકોની વચ્ચે તો કરી દો કહીને ચાલવા લાગી હતી આ દરમિયાન તામશી પન્નુ ખુબ જ ગુસ્સે થયેલી જોવા મળી હતી આ દરમિયાન તેના સુદંર અને માસુમ ચહેરામાં ખુબ ગુસ્સો જોવા મળતા પેપરાજીએ.

પણ રસ્તો આપી દિધો હતો અભિનેત્રી તામસી પન્નુ અને પેપરાજી વચ્ચે આ પહેલી વાર નથી આ પહેલા પણ મિડીયા માઈકને તામસી પન્નુ એ ફેકી દિધેલા છે બોલીવુડ અને સાઉથ ઈન્ડસ્ટ્રી માં ફેમસ અભિનેત્રી ની બોલ્ડનેશ અને ગ્લેમર અંદાજ સાથે આ વખતે પેપરાજીને તીખી મિર્ચી નો પણ અનુભવ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *