ટીવી સીરીયલ અભિનેત્રી શ્ર્વેતા તીવારની પુત્રી અભિનેત્રી પલક તિવારી વિવેક ઓબેરોય સાથેની ફિલ્મ રોજી દ સેફન ચેપ્ટર થી ખુબ લાઈમલાઈટમાં છવાઈ છે પોતાની બોલ્ડ અને હોટ લુક થી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી પલક તિવારી તાજેતરમાં અનુરાગ કશ્યપ ના ડીરેક્સન માં આવનાર.
ફિલ્મ ઓલમોસ્ટ પ્યાર વિથ ડીજે મહોબ્બત ના સ્ક્રિનિંગ સેટ પર શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી ડીપનેક ઓફ સોલ્ડર ટોપ અને બ્લેક સ્કર્ટ માં તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેના ભરાવદાર મદમસ્ત નિતંબો ફોન્ટ કરતા તેને પેપરાજી ને મિડીયાને દિલકશ અદાઓ સાથે પોઝ આપ્યા હતા ઓપન હેર.
લાઈટ મેકઅપ માં તે ગ્લેમરસ અંદાજ માં જોવા મળી હતી આ દરમિયાન તે ખૂબ જ ફીટ અને બોલ્ડ લાગી રહી હતી એક સમયમાં તેને પાતળી કરીને મજાક બનાવતા લોકો પણ તેને જોઈને દંગ રહી ગયા તેને આ દરમિયાન જણાવ્યું હતું કે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મારો સૌથી પસંદીદા અભિનેતા વિકી કૌશલ છે તેમની ફિલ્મ આવી રહી છે આઈ લવ યુ એમની.
ફિલ્મો હું ખુબ પસંદ કરું છું એમાં પણ અનુરાગજી દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મ હંમેશા હીટ જ હોય છે એમ જણાવતાં આનંદ વ્યક્ત કર્યો હતો સાથે વિકી કૌશલ સાથે કામ કરવાની તૈયારી પણ જણાવી હતી અભિનેત્રી પલક તિવારી ની થોડા સમય પહેલા બોલીવુડ અભિનેતા શૈફ અલી ખાનના મોટા.
દીકરા ઈબ્રાહીમ અલી સાથે લવ ઇન રિલેશન ની ખબરો પણ સામે આવી હતી તેની સાથે ની ઘણી તસવીરો અને વિડીઓ સામે આવતા સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચાઓમાં આવી હતી પોતાપી બોલ્ડનેશ અને કાતીલાના અદાઓ સાથે પલક તિવારી બોલીવુડ માં ખુબ લોકપ્રિયતા મેળવી રહી છે.