બોલીવુડ અભિનેત્રી સુસ્મિતા સેન ના ભાઈ રાજીવ સેન અને ચારુ અસોપા ના લગ્ન સંબંધો અવાર નવાર ચર્ચામાં રહે છે ફરી વાર રાજીવ અને ચારુના સંબંધો બગડ્યાછે જે ખબર થી સુસ્મિતા સેન ખુબ પરેસાન છે મિડીયા આ ખબર આ!ગ ની જેમ ફેલાઈ છે હિન્દુસ્તાન ટાઇમ્સ રિપોર્ટ અનુસાર રાજીવ સેને અચાનક પોતાની
પત્ની ચારુ અસોપાને સોશિયલ મીડિયા પર બ્લોક કરી દિધીછે આ વિશે ચારું અસોપાએ એ વાત કરતા કહ્યું હતુંકે મેં તેને અનફોલોવ નહોતો કર્યો તેને મને બ્લોક કરીછે તે અત્યારે દિલ્હી ગયો છે અને ગયા બાદ તેને અચાનક મને બ્લોક કરી દીધી છે મને નથી ખબર કે તેઓ શું કરી રહ્યો છે અને તે ક્યાં છે અમે પોતાના લગ્નતર.
સંબંધોને સુધારવા માટે એક તક આપી હતી પરંતુ હવે નથી લાગી રહ્યુંકે આ સંબંધો ફરી બેઠા થાય બીજી તરફ ચારું અને રાજીવે પોત પોતાના ઈન્સ્ટ્રાગ્રામ પરથી એકબીજા ની તસ્વીરો ડીલેટ કરી દીધી છે અને બંને એકબીજાને અનફોલો પણ કર્યા છે સાલ 2019 માં ચારુ અને રાજીવ ના લગ્ન થયા હતા.
થોડા સમય સુધી સારું ચાલ્યું બંને ની એક નાની દિકરી પણ છે પછી ઝ!ઘડાઓ થવા લાગ્યા એમને ઘણીવાર સંબંધો બેઠા કરવાના પ્રયત્નો કર્યા પરંતુ તેમાં નિષ્ફળ રહ્યા આ વખતે કડવા ચૌથ પર બંને એકબીજા થી અલગ પડ્યા અને મામલો હવે તલાક સુધી પહોંચી ગયો છે મિત્રો આ મામલે તમે શું કહેશો.