પરમ દિવસે શુસ્મિતા સેન ત્રણ બાળકો સાથે નજરે આવી હતી સુસ્મિતા સાથે એમની બે પુત્રીઓ રહેને અને અલીશા હતી તેના શિવાય તેની સાથે એક બાળક પણ હતું તેની સાથે દરેક જગ્યાએ ખબર ફેલાઈ ગઈ કે સુસ્મિતાએ બે પુત્રો સિવાય ત્રીજું બાળક પણ ગોદ લીધું છે દરેક બાજુ સુસ્મિતાનાં વખાણ થવા લાગ્યા.
પરંતુ ખુદ સુસ્મિતાએ સામે આવીને આ ત્રીજા બાળક વિશે સચ્ચાઈ બતાવી છે સુસ્મિતાએ આ બાળકની તસ્વીર ટવીટરમાં શેર કરી છે તસ્વીરમાં બાળક કારની બોનેટ પર બેઠેલ છે તસ્વીરમાં સુસ્મિતાએ ફોટોનું ક્રેડિટ બાળકની માને આપ્યું છે હકીકતમાં આ બાળક શુસ્મિતાનાં નજીકના સબંધીઓનું છે.
પરંતુ સુસ્મિતાની પુત્રીઓ આ બાળકને બહુ પ્રેમ કરે છે તેઓ ઘણીવાર બાળકને મળવા પહોચિ જાય છે પરમ દિવસે જયારે સુસ્મિતા પોતાની પુત્રીઓ સાથે જોવા મળી ત્યારે સુસ્મિતા એમના સાથે આ બાળક જોઈને બધાને એવું લાગ્યું સુસ્મિતાએ એકવાર ફરીથી આ બાળકને ગોદ લીધું છે અને તેઓ ત્રીજી વાર માં બની ગઈ છે.
છેલ્લા બે દિવસથી ચાલતી આ સુસ્મિતાની વાતને લઈને મીડિયામાં ચર્ચા થઈ હતી કે ત્રીજું બાળક ગોદ લીધું છે પરંતુ એવું કંઈ નથી આમ તો સુસ્મિતા વિશે કંઈ ન કહી શકાય તેઓ ખુલ્લા મમની મહિલા છે અને તેઓ ત્રીજું બાળક ગોદ પણ લઈ શકે છે મિત્રો તમારે શું કહેવું છે પોસ્ટ પર કોમેંટ કરવા વિનંતી.