Cli
this kalakar suryavashamno aa hero aaje chhe aavo

સૂર્યવંશમ ફિલ્મનો આ બાલકલાકાર આજે છે સાઉથનો સૌથી મોટો હેન્ડસમ હીરો…

Bollywood/Entertainment

સૂર્યવંશમ વર્ષ 1999માં રિલીઝ થયેલી એક એવી ફિલ્મ જે આજે પણ ચાહકોના મનમાં વસી રહી છે આજે પણ આ ફિલ્મના પાત્રો ભનુપ્રતાપ રાધા હીરા વગેરે નામ લોકોના હોઠ પર રાટાઈ ગયા છે એક ખબર પ્રમાણે આ ફિલ્મ એક તમિલ ફિલ્મ પરથી બનાવામાં આવી હતી જેનો ખર્ચ આશરે ૭ કરોડ રૂપિયા જેટલો થયો હતો આ ફિલ્મનું શુટિંગ હૈદરાબાદ રાજસ્થાન ગુજરાત અને રાજસ્થાન જેવી અલગ અલગ જગ્યાએ પર કરવામાં આવ્યું હતું.

જો કે આટલા ખર્ચ બાદ અને લોકોમાં લોકપ્રિય થયા બાદ પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર માત્ર ૬.૬૭ કરોડની જ કમાણી કરી શકી હતી આતો થઈ ફિલ્મની વાત પણ મિત્રો આ ફિલ્મના કલાકારોની વાત કરીએ તો આ ફિલ્મમાં કામ કરનાર અમિતાભ બચ્ચન અનુપમ ખેર અને કાદર ખાન સિવાય બાકીના કોઈપણ કલાકાર આ ફિલ્મ પછી હિન્દી ફિલ્મોમાં જોવા મળ્યા નથી આ ફિલ્મની અભિનેત્રી સૌન્દર્ય અમુક ફિલ્મોમાં કામ કર્યા બાદ સાઉથની ફિલ્મોમાં કામ કરવા લાગી હતી જો કે એક પ્લેન દુર્ગટનાને કારણે આ અભિનેત્રીનું નિધન થઈ ગયું હતું.

જો તમને યાદ હોય તો આ ફિલ્મમાં એક બાળ કલાકાર હતો જેને પોતાની એક્ટિંગ દ્વારા ખૂબ લોક ચાહના મેળવી હતી આ બાળ કલાકારનું નામ છે આનંદ વર્ધન છે અને તેમનો જન્મ ઓસ્ટ્રેલિયામાં થયો હતો તમને જણાવી દઈએ કે આનંદે સૂર્યવંશમ સિવાય પણ અનેક હિન્દી ફિલ્મોમાં બાળકલાકાર તરીકે કામ કર્યું હતું જેમાં ફિલ્મ પ્રિયારગાલુનો સમાવેશ થાય છે.

જો કે અભિનેતા આનંદ વર્ધનના કરિયરની વાત કરવામાં આવે તો હાલમાં ૩૦ વર્ષના આનંદે બોલીવુડ નહિ પરંતુ તેલગુ ફિલ્મોમાં પોતાનું કરિયર બનાવ્યું છે અને હાલમાં તેઓ એકદમ સ્ટાઇલિશ બ્લેઝર શર્ટ પહેરે છે સાથે જ તેમની હેર સ્ટાઇલ પણ એકદમ યુવાન જેવી સ્પાઈક હેર સ્ટાઇલમાં જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *