Cli

સુનિલ શેટ્ટીનું ગુટખા એડમાં પોતાનું નામ જોઈને ભ!ડકી ઉઠ્યા અને એક ભૂલ પર ધુલાઈ કરી દીધી…

Bollywood/Entertainment Breaking

ખુદને ગુટખા કિંગ કહેવા પર સુનિલ શેટ્ટી ગુસ્સે ભરાઈ ગયાછે આ વાતને લઈને સુનિલ શેટ્ટીને એટલો ગુસ્સો આવી ગયો કે એમ ણે કંઈ વિચાર્યા વગર ખરું ખોટું સંભળાવી દીધું હકીકતમાં એક વ્યક્તિએ ટવીટરમાં રોડ પર લાગેલ એક મોટા બોર્ડનો ફોટો શેર કર્યો બોર્ડ પર વિમલ પાન મસાલા ઇલાયચીની એડ હતી.

જેમાં અક્ષય કુમાર અજય દેવગણ અને શાહરુખની ફોટો લાગેલ હતી આ હાર્ડિંગનો ફોટો શેર કરતા એ વ્યક્તિએ લખ્યું આજે એટલી એડ જોઈ લીધી આ હાઇવે પર કે હવે ગુટખા ખાવાનું મન કરી રહ્યું છે તેની આ પોસ્ટમાં બીજા વ્યક્તિએ ભ!ડકતા કોમેંટ કરતા લખ્યું અને ત્રણે સ્ટારને ગુટખા કિંગ ઓફ ઇન્ડિયા કહી દીધું એમાં લખ્યું કે.

હે ગુટખા કિંગ્સ ઓફ ઇન્ડિયા શાહરુખ ખાન અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટી તમારા બાળકોને શરમ આવવી જોઈએ કે તમે લોકો દેશને ખોટા રસ્તે લઈ જઈ રહ્યા છો ભારતને કે!ન્સર દેશ ન બનાવો બેવકૂફો આ ટ્વીટમાં સુનિલ શેટ્ટીનું નામ જોતા એમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો સુનિલ શેટ્ટીને આ બિલકુલ સહન ન થયું.

જવાબ આપતા લખ્યું કે ભાઈ તું તારા ચશ્મા એડજસ્ટ કરી લે અથવા બદલી દે સુનિલ શેટ્ટીની આ પોસ્ટ બાદ એ યુવકને અહેસાસ થયો કે તેણે અજય દેવગણની જગ્યાએ સુનિલ શેટ્ટીને ટેગ કરીને ન કહેવાનું કહી દીધું ત્યારે એ યુવકે પોસ્ટ કરીને સુનિલ શેટ્ટીની માફી માંગી લીધી મિત્રો આ મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *