બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવનાર સુનિલ શેટ્ટી જેઓ ને અન્ના ના નામે ઓળખવામા આવે છે તેઓ ની દિકરી અથીયા શેટ્ટી ના આજરોજ 23 જાન્યુઆરી 2023 ના રોજ ભારતીય ક્રિકેટર કે એલ રાહુલ સાથે લગ્ન યોજવામાં આવ્યા હતા એ દરમિયાન સુનીલ શેટ્ટી.
પોતાના ખંડાલા સ્થિત બંગલામાં જ્યાં આ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં શાનદાર અંદાજમાં સ્પોટ થયા હતા સુનીલ શેટ્ટી ટ્રેડિશનલ કુર્તા અને ધોતીમા ગળામાં રુદ્રાક્ષની માળાઓ પહેરીને પોતાના દિકરા આહાન સાથે મિડીયાની સામે આવી હાથ જોડી ને પોઝ આપીને લગ્ન માં મિડીયા કર્મીઓ અને.
પેપરાજી ને જમવાનું આમત્રણ આપ્યું હતું સુનીલ શેટ્ટીની સાદગી અને તેમનું આ વર્તન જ તેમને અન્ના બનાવે છે અથીયા શેટ્ટી અને કે એલ રાહુલ છેલ્લા ઘણા સમયથી લવ ઇન રિલેશનશિપમાં હતા તેની ઓફીસીયલ જાહેરાત સુનીલ શેટ્ટી ના પુત્ર આહાનની ડેબ્યુ ફિલ્મ તડપ ની સ્ક્રિનિંગ વખતે કરવામાં આવી હતી.
સુનીલ શેટ્ટી પોતાની દિકરીની ખુશીમાં પોતાની ખુશી જોતા આ લગ્ન માટે પરવાનગી આપી દિધી હતી મિડીયા સામે આવીને સુનીલ શેટ્ટી એ હર્ષભેર જણાવ્યું હતું કે આપબધાનુ સ્વાગત છે લગ્ન ની વિધી પુરી થતાં જ જમાઈ અને દિકરી સાથે હું આપની વચ્ચે આવીશ અને આ દરમિયાન સુનીલ શેટ્ટી પોતાના.
જમાઈ ક્રિકેટર કે એલ રાહુલ સાથે જોવા મળ્યા હતા જે તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી સુનીલ શેટ્ટી ના સ્વભાવ તેમની સાદગી અને તેમના વર્તન ચાહકોને ખુબ પસંદ આવ્યો હતો ચાહકો સુનીલ શેટ્ટી ની દિકરી અથીયા શેટ્ટી ના લગ્ન પર તેમને શુભેચ્છા પાઠવતા જોવા મળ્યા હતા.