બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સફળ અભિનેતા સુનિલ શેટ્ટી ની પુત્રી અથીયા શેટ્ટી અને ભારતીય ક્રિકેટર કે એલ રાહુલ ના 23 જાન્યુઆરી ના રોજ લગ્ન ખંડાલા સ્થિત સુનીલ શેટ્ટી ના ફાર્મ હાઉસ માં યોજાયા હતા આ દરમીયાન બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો એવંમ સેલેબ્સ મોટી સંખ્યામાં સુનીલ શેટ્ટી ના ઘેર.
આયોજીત લગ્ન પ્રસંગે નવયુગલ ને આર્શીવાદ આપવા માટે પહોંચ્યા હતા પરીવારજનો ની હાજરી માં કે એલ રાહુલ અને અથિયા શેટ્ટી લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા લગ્નના ફેરા દરમિયાન સુનિલ શેટ્ટી ખુબ ભાઉક બની ગયા હતા લગ્ન પ્રસંગે હાજર રહેલા લોકોએ જણાવ્યું હતું કે સુનીલ શેટ્ટી ખુબ જ ભાવાત્મક વ્યક્તિ છે.
તેઓ પોતાની દિકરીને ખુબ પ્રેમ કરે છે વિદાય વખતે સુનીલ શેટ્ટી ખુબ રડતા હતા સાથે તેઓ વિદાય આપીને ઘરની બહાર જમીન પર એક કલાક સુધી બેસી રહ્યા હતા સુનીલ શેટ્ટી એ પોતાની દિકરીને મુંબઈ માં 50 કરોડનો એપાર્ટમેન્ટ ગિફ્ટ કર્યો સાથે ઘણી બધી ભેટ સુનીલ શેટ્ટી એ પોતાની દિકરી ને આપી હતી માત્ર સુનીલ શેટ્ટી જ નહીં પણ તેમના ખાન મિત્રો.
જેકી શ્રોફે 30 લાખની ઘડીયાર ભેટ આપી તો સલમાનખાને દિકરી અથીરા સેટ્ટીને દોઢ કરોડની ઓડી કાર ભેટ આપી અર્જુન કપૂરે દોઢ કરોડનું બ્રેસલેટ ભેટ આપ્યું તો વિરાટ કોહલી એ આ કપલ ને 2.65 કરોડની બીએમડબલ્યુ કાર ભેટ કરી હતી એમ એસ ધોની એ 80 લાખની કાવાસાકી નિંજા બાઈક એ કે એલ રાહુલ ને ભેટ આપી છે તો લાખો રુપીયા ની ભેટ તેમના લગ્ન માં મળી છે.