સુકેશ ચંદ્રશેખરે જેકલીન ફર્નાડિસ પર આમતેમ કરી લખો કરોડો રૂપિયા ઉડાવ્યા જેકલીને પોતાની જિંદગીમાં જેટલા રૂપિયા નતા કમાયા એટલા રૂપિયા સુકેશે જેકલીને અને જેકલીનને ફેમિલી સાથે ઉડાવ્યા હવે એક લેટેસ્ટ રિપોર્ટ આવી છે તેમાં કહેવામાં આવ્યું છેકે સુકેસે ચાર્જશીટમાં એ પણ જણાવ્યું કે સુકેશે જેકલીને એક હેલિકોપ્ટર પણ ગિફ્ટ કર્યું હતું.
પરંતુ જેકલીને આ હેલિકોપ્ટર ગિફ્ટમાં લેવાની ના ;પડી દીધી અને તેને પાછું આપી દીધું જેકલીની ફેમિલીને પણ સુકેશે ભારે સંખ્યામાં ગિફ્ટ આપ્યા છે જેમાં તેની માંને એકે બીએમડબ્લ્યુ કાર આપવામાં આવી તેને સિવાય કેટલાક કેસ રૂપિયા પણ મોકલવામાં આવ્યા 1.8 લાખ ડોલર તેમને આપવામાં આવ્યા.
જેકલીનો ભાઈ જે ઓસ્ટ્રેલિયામાં રહે કે તેને 15 લાખ રૂપિયા આપવામાં આવ્યા તેના સિવાય જેકલીનની એક બહેન છે તેને સુકેશ ચન્દ્રશેખરથી 1.5 લાખ ડોલરની લોન લીધી હતી તેના સિવાય જેકલીનને આપેલી વધુ ગિફ્ટમાં જાણવા મળ્યું છેકે ત્રણ હાઇએન્ડ દિવ્યંડ બેગ આપવામાં આવ્યા હતા.
આઠ ડાયમંડ રિંગ આપવામાં આવી કલરફુલ ટોન્સના બ્રેસ્ટલેટ આપવામાં આવ્યા અન્ય ગિફ્ટ પણ હતી કેટલીયે સોનાની વસ્તુ આપી જેટલા પૈસા જેકલીન પર ઉડાવ્યા છે તેનો એક એક હિસાબ ઇડીને નીકાળવો ભારે પડી રહ્યો છે જેકલીનને ભારત બહાર જતા રોકી એ દિવસથી જેકલીને બધું સાફ સાફ બતાવવાનું શરૂ કર્યું છે.