લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં એકવાર ફરી નવી સ્ટોરી લાઈન દેખાડવામાં આવી છે જેમાં જેઠાલાલે એક રજુઆત કરી છે સોસાયટી ના દરેક લોકો પાસે જઈને કે તે નવરાત્રી મા આરતી કરવા માંગેછે આ સમયે તારક મહેતા શોના તમામ લોકો રજા પણ આપે છે શોની એક્ટર અંજલી પણ કહે છેકે.
જેઠાભાઈ ની તમામ ઈચ્છાઓ પુરી થઈ જાય પણ જેઠાલાલ ની ઈચ્છા તો બધા જાણે છે જેઠાલાલ ઈચ્છે છેકે શોમાં તેમની પત્ની દિશા વાકાણી જે દયાબેન નું પાત્ર ભજવી રહીછે તે જલ્દી પાછી ફરે આ વચ્ચે જેઠાલાલ નવી સ્ટોરી ઊભી કરતા જણાય છે પણ આરતી ના સમયે જ જેઠાલાલ ગાયબ થઈ જાય છે અને શોમા દેખાડાય છે.
ઐયર ભિડે ગુસ્સે થઈ બધા લોકોને જેઠાલાલને શોધેછે તો સોસાયટી ના તમામ પાત્રો પણ જેઠાલાલ ની પ્રતિક્ષા કરી રહ્યાછે આ વચ્ચે અનુમાન લગાવવામાં આવ્યું છેકે જેઠાલાલ પોતાના સાળા સુદંર લાલની સાથે નવરાત્રી ની આરતી દયાબેન ના હાથે કરાવવા માંગે છે શો મેકર આશિત મોદી પણ.
કહાનીમાં ટ્વીસ્ટ સાથે દિશા વાકાણી ની એન્ટ્રી કરાવવા માંગે છે શોમાં હાલ બધા ચિંતિત છેકે જેઠાલાલ ક્યાં ગયા છે બધા આરતીની રાહ જોઈ ઉભા છે ત્યારે જેઠાલાલ દયાબેન ને લાવી ને સોસાયટી જ નહીં પણ શોના કરોડો દર્સકો ને સપ્રાઈઝ આપવા માંગે છે દયાબેન ગરબા માં ઝુમી જોવા મળશે એ વાત ફાઈનલ છે.