પોતાના મત પિતાના સપના સાકાર કરવા અને ઉજ્જવળ ભવિષ્ય માટે આજકાલના યુવાનો વિદેશમાં ભણવા માટે જતા હોય છે એવો જ એક ભારતીય હરીયાણા ના કરનાલ નો રહેવાશી કાર્તીક સૈની ઉચ્ચતર અભ્યાસ માટે કેનેડા સાલ 2021 માં ગયો હતો તે બુધવારે સાંજે 4 વાગ્યાના સમયે કેનેડા ના ટોરંગો.
વિસ્તારમાં તે સાઈકલ લઈને રસ્તો પાર કરતો હતો એવામાં એક પીક અક ટ્રક તેજી થી ધસી આવતા કાર્તીક સૈની સાથે અથડાતા કાર્તીક સૈની ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો પરંતુ રસ્તામાં જ કાર્તીકે દમ તોડી દેતા તેનું કમકમાટી ભર્યુ મો!ત નિપજ્યું હતુ કાર્તીક શેરેડીન કોજેલ માં અભ્યાસ કરતો હતો.
તેની બહેન પરવીન શૈની પોતાના પરીવાર સાથે હરીયાણા રહે છે તેને કોલેજ દ્વારા મેસેજ કરવામાં આવ્યો હતો કે કાર્તીક ના સમાચાર થી અમે ખુબ દુઃખી છીએ પ્રોફેસરો અને વિદ્યાથીઓ સહીત કોલેજ પરીવાર દુઃખ સાથે શ્રધાંજલિ અર્પણ કરીએ છીએ ટોરેન્ટો પોલીસ વડા લોરા બ્રાબટે જણાવ્યું હતું કે આ ઘટના ની કાર્યવાહી હાથ ધરી તપાસ ચાલુ છે ટ્રક ચાલક ને પકડવાની કામગીરી.
હાથ ધરવામાં આવી રહી છે એનડીટીવી અનુસાર જે જગ્યાએ અથડામણ થઈ હતી ત્યાં અસ્થાયી રૂપે એક સ્મારક બનાવવામાં આવ્યું છે ટોરેન્ટો માં વકીલ જુથે કાર્તીક ના સન્માન માં રાઈડ સાઈકલ રાઈડ નું આયોજન કરવામાં આવ્યું છે કાર્તીક ને સન્માન સાથે શ્રધાંજલિ અર્પણ કરવામાં મોટી સંખ્યામાં કોલેજ સ્ટુડન્ટ અને વકીલ જુથ હાજર રહેશે.