Cli
સ્ટેજ પર શ્રીદેવીને યાદ કરીને અચાનક ધ્રુસકે ધ્રુક્સે રડવા લાગ્યા બોની કપુર અને કહ્યું...

સ્ટેજ પર શ્રીદેવીને યાદ કરીને અચાનક ધ્રુસકે ધ્રુક્સે રડવા લાગ્યા બોની કપુર અને કહ્યું…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂર જાહેર મંચ પર અચાનક ખૂબ રડવા લાગ્યા હતા તેમના મોઢામાંથી શબ્દ પણ રડતા મુખે બહાર આવતા અચકાતા હતા બોની કપૂરને પહેલી વાર આવી રીતે રડતા જોઈને સ્ટેજની નીચે બેઠેલા લોકોની પણ આંખો ભરાઈ આવી અભિનેત્રી શ્રીદેવી ની સુપરહીટ ફિલ્મ ઇંગ્લિશ.

વિગ્લિશ ના દશ વર્ષ પુરા થવા પર એક ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેનું મુંબઈમાં સ્ક્રિનિંગ ગોઠવવામાં આવ્યું હતું જેમાં ઘણા બધા બોલીવુડના સ્ટાર હાજર રહ્યા હતા શ્રીદેવીના પતિ બોની કપૂર અને એમની દીકરી ખુશી કપૂર પણ આ દરમિયાન હાજર હતી 2012 માં રિલીઝ થયેલી આ ફિલ્મ માં શ્રીદેવીએ.

15 વર્ષ પછી વાપસી કરી હતી આ પહેલા શ્રીદેવી ની છેલ્લી ફિલ્મ જુદાઈ 1997 માં રિલીઝ થઈ હતી 15 વર્ષના ગ્યા પછી પણ આ ફિલ્મો જ્યારે રિલીઝ થઈ ત્યારે માત્ર 10 કરોડની ખર્ચે બનેલી ફિલ્મ 100 કરોડ ઉપરની કમાણી કરીને સુપરહીટ બની હતી શ્રીદેવીને લોકો એ પંદર વર્ષ પછી પણ ખૂબ જ પ્રેમ આપ્યો હતો પરંતુ 2018માં શ્રીદેવીનું દુઃખ દ નિધન થયું હતું.

જેનાથી બોની કપૂર ખૂબ એકલા પડી ગયા હતા બોની કપૂરને બે લગ્ન કર્યા હતા વહેલી પત્ની મોના અને શ્રીદેવી આજે દુનિયામાં નથી આ વચ્ચે શ્રીદેવીને આ ફિલ્મ ના દસ વર્ષ પુરા થયા ના ઇવેન્ટ દરમિયાન બોની કપુરે હાથમાં માઈક પકડતા જ રડવા લાગ્યા હતા અને લોકોનો આભાર માનતા પોતાના આંશુ ને રોકી નહોતા શક્યા ભાઉક થઈ સ્ટેજ નીચે આવી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *