ચકી પાંડેની પુત્રી અનન્યા પાંડેનું પહેલીવાર દર્દ ફૂટી પડ્યું છે દરરોજ ટ્રોલિંગનો સામનો કરતી અનન્યા હવે થાકી ચુકી છે ગયા દિવસોમાં અનન્યા કોફી વિથ કરણમાં પહોંચી હતી જયારે કરણે ટ્રોલિંગને લઈને સવાલ કર્યો ત્યારે અનન્યના મનમાં ભરાયેલ એટલા દિવસનું કહી દીધું ટ્રોલિંગ પરના સવાલ પર અનન્યાએ કહ્યું મને આ મુદ્દો.
ખુબજ પ્રભાવિત કરે છે ખાસ કરીને ત્યારે કે જયારે લોકો મારા પરિવારના સદસ્યોને પણ ઘસેટી લેછે હું અહીં બેસીને એ દેખાવ નથી કરી શકતીકે હું તેનાથી ખુશ છું અથવા કે બહુ મજબુત કે દરેક વસ્તુથી હું સામનો કરી શકું છું કારણ મને લાગે છેકે તમે 19 વર્ષની ઉંમરમાં તમને લગાતાર કહેવામાં આવે છેકે તમે કદરૂપા છો.
તમારું શરીર બિલકુલ શપાટ છે અલગ નજરોથી જોંવે છે અથવા કદાચ મારી બહેન માતા પિતાનું અપમાન કરે છે ત્યારે આ થોડું ડરાવણું થઈ જાય છે અને ક્યારેક ક્યારેક હું થોડી ઉદાસ થઈ જાવ છું કારણ હું એવીછું શું કંઈ મેં ખોટું કર્યું છે અનન્યાએ કહ્યું તે સારું માણસ બનવાની પુરી કોશિશ કરે છે તેઓ ખુબ મહેનત કરે છે.
આગળ અનન્યાએ કહ્યું મને એકટિંગ પસંદ છે મને યાદ છેકે હું પહેલાથી એક્ટર બનવા માંગતી હતી હું એક છોકરી છું મારુ કામ કરવાની કોશિશ કરી રહી છું મને નથી ખબર કે લોકો ને ઠેસ પહોંચાડવા કે ચોટ પહોંચાડવા શું ખોટું કર્યું છે અને હું પણ કહી શકું છુકે આ લોકો ક્યાંથી આવે છે અને એટલા માટે આ ઠીક છે