કોમેડીય રાજુ શ્રીવાસ્તવના ફેન્સ ની દુવાઓ કામ કરી રહી છે હાલમાં રાજુ શ્રીવાસ્તવ લઈને મોટી ખબર આવી રહી છે રાજુ શ્રીવાસ્તવને લઈને એક સારી ખબર આવી રહી છે જેમ કે તમને ખબર જ છેકે રાજુ શ્રીવાસ્તવ છેલ્લા 6 દિવસથી વેન્ટિલેટર પર હતા અને એમના ફેન્સ અને પરિવાર ખુબ પરેશાન છે એમના લાખો કરોડો ફેન્સ.
રાજુ શ્રીવાસ્તવ માટે દુવાઓ કરી રહ્યા છે અને હવે કહી શકાય કે એજ દુવાનોનિ અસર થઈ રહી છે હવે રાજુ શ્રીવાસ્તવને લઈને સારી ખબર આવી છે તમને જણાવી દઈએ રાજુ શ્રીવાસ્તવનું બ્રેઈન અત્યાર સુધી સ્પોન્ડ કરી રહ્યું ન હતું અને તેઓ લગાતાર વેન્ટિલેટર પર હતા પરંતુ હવે ડોક્ટરની ટિમ તરફથી.
એક નવી ખબર સામે આવી છેકે એમના સ્વાસ્થ્યમાં સુધારો થતા એમને થોડા સમય માટે એટલે કે એક કલાક માટે વેન્ટિલેટર પરથી હટાવી દેવામાં આવ્યા છે કારણ બોડી હવે થોડે થોડે રિસ્પોન્ડ કરી રહી છે તેને લઈને હવે ડોક્ટરોને ગ્રીન સિગ્નલ મળી રહ્યું છે અને એટલે રાજુ શ્રીવાસ્તવ ને થોડા સમયે માટે એક કલાક માટે પણ વેન્ટિલેટર પરથી.
હટાવવામાં આવ્યા છે અને એ મોટી વાત છે કારણ રાજુ શ્રીવાસ્તવ છેલ્લા 6 દિવસ થી વેન્ટિલેટર પર હતા અને હવે એક કલાક સુધી વેન્ટિલેટર વગર રાખવામાં આવ્યા મિત્રો આપણા બધાની દુવાઓ કામ આવી રહી છે એટલે આપણા પ્રિય કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ સાજા થઈને જલ્દી ફરીથી આપણને હસાવે એવી પ્રાર્થનાઓ.