દુનિયામાં તમે ઘણી લવસ્ટોરી સાંભળી હશે પરંતુ આ એક અજીબ લવસ્ટોરી જેમાં આ યુવાને એક માછલીને પ્રેમ કર્યો હતો હદ તો ત્યારે થઈ જયારે આ યુવાને માછલી સાથે લગ્ન કરી લીધા પરંતુ યુવક તરફથી માછલીને પ્રેમ ના મળતા આ યુવાને ખુદખુશી કરી લીધી છે મિત્રો વાત સાંભળીને કંઈક નવાઈ લાગતી હશે પરંતુ આ એક સત્ય ઘટના છે.
આ લવસ્ટોરી અમેરિકાના ફ્લોરિડામાં રહેતા મેલક્મ બ્રેનર નામના વ્યક્તિની છે છેલ્લા 6 મહિનાથી માછલી સાથે એક પતિની જેમ રહેતો હતો પરંતુ નવાઈ ત્યારે લાગી કે મેલકમે કબૂલ્યુ કે તેણે માછલી સાથે સબંધ પણ બાંધ્યા હતા 70 વર્ષના મેલકમેં જણાવ્યું હતું કે 1970ની સાલ દરમિયાન આ માછલી સાથે અફેર થયું હતું એક વોટરપાર્કમાં બંનેની મુલાકાત થઈ હતી.
તે સમય દરમિયાન આ માછલી મેલક્મને પોતાની તરફ આકર્ષિત કરવા લાગી ત્યારે મેલક્મને મહેસુશ થયું કે આ માછલી તેને પ્રેમ કરવા લાગી છે જેના પછી બંને એકબીજાની નજીક આવી ગયા આ વ્યકતિએ 2011 માં પોતાની આ લવ સ્ટોરી વિશે એક પુસ્તક પણ લખી જેનું નામ વેટ ગોડેસ છે આ પુસ્તકમાં ખુલાસો કર્યો હતો કે 6 મહિનાથી તેઓ બંને પતિ પત્નીની જેમ રહ્યા.
થોડા સમય પછી મેલકમે માછલીથી સબંધ તોડી દીધો અને જુદાઈના ગમથી માછલીએ કેટલાક દિવસો પછી ખુદખુશી કરી લીધી વધુમાં લખતા માછલી જુદાઈનો ગમ સહન કરી શકી ન હતી તેના કારણે માછલીએ ખુદખુશી કરી લીધી હતી માછલીએ પોતાના શ્વાવ રોકી લીધા હતા તેના કારણે તેનું નિધન થઈ ગયું હતું.
માછલીના નિધન પછી મેકલમ કેટલાક સમયમાં માટે ડિપ્રેશનમાં ચાલ્યો ગયો હતો કેટલાક લોકોએ આને માત્ર કહાની બતાવી છે ત્યારે કેટલાક લોકો આશ્ચર્યજનક પામી ગયા હતા આ પ્રેમ કહાનીનો ઉલ્લેખ મેલકમે પોતાની પુસ્તકમાં કરતા લોકો કહાની સાચી કે ખોટી તે વિચારમાં પડી ગયા હતા.