છેલ્લા ઘણા સમયથી બોલીવુડમાં એક ટ્રેન્ડ ચાલ્યો આવે છે જેમાં હિન્દુ ધર્મની મજાક બનાવવામાં આવે છે પહેલા આમિર ખાનની ફિલ્મ pk પછી પરેશ રાવલની OMG જેવી ઘણી બધી ફિલ્મો માં હિન્દુ ધર્મની આસ્થાની સાથે છેડતી કરવામા આવી પરંતુ હાલમાં લોકો જે પણ બોલીવુડની ફિલ્મોમાં ધર્મનો મજાક બનાવવા માં આવે છે.
એને બાયકોર્ટ કરીને અભિનેતાઓને મૂતોડ જવાબ આપે છે તાજેતરમાં રીલિઝ થવા જઈ રહેલી ફિલ્મ આદીપુરુષ માં પ્રભાસ અને શૈફ અલીખાન ખુબ વિવાદમાં ફસાયા છે ફિલ્મ રામાયણ પર આધારિતછે આ ફિલ્મમાં રાવણ ને મુઘલ રાજા જેવો લુક આપવામાં આવ્યો છે હનુમાનજીના પાત્રમાં પણ છેડછાડ કરવામાં આવી છે.
એમને મુકુટ વિના ચામડાના પટ્ટામાં દેખાડાયા છે સાથે કહાની ને અલગ જ રૂપે પ્રસ્તુત કરવામાં આવી છે ફિલ્મમા રાવણને પુષ્પક વિમાન ની જગ્યાએ ચામાચીડિયાં પર ઉડતો દેખાડવા મા આવ્યો છે જેને લઈને લોકોમા ખુબ ગુસ્સો અને વિરોધ જોવા મળી રહ્યો છે સાથે ઘણા બધા અભિનેતાઓ પણ આ ફિલ્મ નો ખુલીને વિરોધ કરતા સામે આવ્યા છે.
આ વચ્ચે છેલ્લા 40 વર્ષોથી દરેક ફિલ્મોમાં કોઈપણ ધર્મને કે સમુદાયની લાગણીઓને ઠેસ ના પહોંચે એ વાતનું ધ્યાન રાખીને અભિનય કરતા આવી રહેલા બોલીવુડ ના સ્ટાર સની દેઓલ નું નિવેદન પણ સામે આવ્યું છે એમને જણાવ્યું હતું કે આદિપુરુષ એક મોટા બજેટની ફિલ્મ છે જેને નવા જનરેશન મુજબ બનાવવામાં આવી છે.
એમણે જણાવ્યું હતું કે શ્રીરામ ભગવાન નો ફોટો કોઈની પાસે નથી અહીંયા ઘણા બધા આવે છે અને શ્રીરામનું પાત્ર ભજવવા લાગે છે પરંતુ ફિલ્મ મેકરો એ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આપના મોટા એવા 500 કરોડના બજેટથી બનેલી ફિલ્મથી કોઈ સમુદાય કે ધર્મ ની લાગણીઓને ઠેસ તો નથી.
પહોંચાડતી એમને વધારે જણાવ્યું નહોતું પણ આદી પુરુષ ના ફિલ્મ મેકરો ને ધાર્મિક આસ્થા કોઈ ધર્મ ની ના દુભાવવી જોઈએ એવી પ્રતિક્રિયા આપી હતી વાચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ થકી જરુર જણાવજો અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.