Cli
સુંદરતા ના મામલે મોટી મોટી અભિનેત્રીઓને ટક્કર આપે છે શ્રીદેવી ની બહેન, પરંતુ શ્રીદેવીના નિધન પર કેમ નતી આવી ?

સુંદરતા ના મામલે મોટી મોટી અભિનેત્રીઓને ટક્કર આપે છે શ્રીદેવી ની બહેન, પરંતુ શ્રીદેવીના મોત પર કેમ નતી આવી ?

Bollywood/Entertainment Story

શ્રીદેવીએ બોલીવુડમાં ખુબ જ યોગદાન આપ્યું છે એક સમયે બોલીવુડમાં પોતાની આગવી ઓળખ ધરાવતી શ્રીદેવીને લોકો આજે પણ યાદ કરે છે એમની ફિલ્મો અને ગીતો આજે પણ ખુબ લોકપ્રિય છે પરંતુ મિત્રો શ્રીદેવીના પરિવાર વિષે ઘણા ઓછા લોકો જાણતા હશે કારણ કે તેઓ સાઉથ સાઈડના છે આજે આ પોસ્ટ દ્વારા અમે તમને.

શ્રીદેવીની નાની બહેન શ્રીલતાનો પરિચય કરાવવા માંગીએ છીએ જેઓ ખૂબ જ પ્યારી અને સુંદર છે શ્રીદેવી વધતી લોકપ્રિયતાના કારણે એમણે પોતાનું શિક્ષણ અધવચ્ચે છોડી દેવું પડ્યું હતું અને ફિલ્મોમાં વધુ ધ્યાન રાખવાનું શરૂ કર્યું હતું તે સમયે તેની નાની બહેન સેટ પર પણ આવતી ત્યારે એમનું ધ્યાન.

પણ તેઓ ઘણું રાખતી શ્રીદેવી અને શ્રીલતા વચ્ચે સારી બોન્ડિંગ હતી શ્રીલતાએ શ્રીદેવીની સફળતા ખુબ પ્રભાવ પડ્યો હતો 1972 થી 1993 સુધી શ્રીલતા એમની બહેનની છાયાની જેમ રહી હતી શ્રીદેવીનો પહેલો વિડિઓ પણ બહે શ્રીલતાએ શૂટિંગ કર્યો હત શ્રીદેવીના જયારે લગ્ન થયા ત્યારે એમની બહેન શ્રીલતા.

વગર ખુબ એકલતા પણું લાગતું હતું તેની જાણકારી એમણે એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું પરંતુ નવાઈની વાત એ હતી કે શ્રીદેવીના મૃત્યુ સમયે શ્રીલતા જોવા મળી ન હતી ત્યારે બધા નવાઈ પામી ગયા હતા શ્રીદેવીના પતિ બોની કપૂર દ્વારા આયોજિત પ્રાર્થના સભામાં શ્રીલતાના પતિએ હાજરી આપી હતી કહેવાયું હતું કે બહેનના નિધન પર.

શ્રીલતા ખુબ દુઃખી થઈ હતી તેની બહેનના નિધન પામ્યા નો ખુબ આઘાત લાગ્યો હતો એટલે તે મીડિયા સામે આવી ન હતી શ્રીલતા ચેન્નાઈમાં રહે છે અને તેઓ લાઇમલાઈથી દૂર રહે છે શ્રીદેવીના બાળકોની વાત કરીએ તો એમને બે પુત્રી છે એક જાનવી કપૂર અને બીજી ખુશી કપૂર જાનવી કપૂરે અત્યારે બોલીવુડમાં સારું નામ બનાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *