Cli
મોટું ફિગર લઈને સ્પોટ મલાઈકા અરોડા, જોઈ ફેન્સ પણ ઢીલા થયા...

મોટું ફિગર લઈને સ્પોટ મલાઈકા અરોડા, જોઈ ફેન્સ પણ ઢીલા થયા…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી મલાઈકા એરોરા પોતાના આકર્ષક અને ગ્લેમર અંદાજ ને લીધે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે હંમેશા બોલ્ડ લુક સાથે સ્પોટ થતી મલાઈકા આજકાલ ક્યુટ બોય અર્જુન કપુર સાથેના લવ ઈન રિલેશનશિપના સંબંધો ને લીધે ખુબ ચર્ચાઓમાં છવાયેલી છે એ વચ્ચે મલાઈકા.

પોતાની ફિટનેસ ને લીધે ખુબ ચર્ચાઓમાં રહે છે તેને સખત જીમ વર્કઆઉટ થકી પોતાનું ફિગર શાનદાર કર્વી બનાવ્યૂ છે એ વચ્ચે મુંબઈ સ્ટીટ પર મલાઈકા તાજેતરમાં મોલ બહાર સ્પોટ થઈ હતી વાઈટ પારદર્શક ડીપનેક ટોપ અને કોટન પેન્ટ માં તે ખુબજ બોલ્ડ લાગી રહી હતી તેના મદમસ્ત.

છલકાતા ભરાવદાર નિતંબો તેના લુક ને ખુબ આકર્ષક બનાવી રહ્યા હતા લાઈટ મેકઅપ અને બ્લેક ગોગલ્સ માં તેની સુદંરતા જોઈ ફેન્સ બેહાલ થયા હતા તેને એક પર્સ કેરી કરેલું હતુ જે તેના લુક ને મદમસ્ત અંદાજ આપી રહ્યૂ હતું મલાઈકા નો શાનદાર આ લુક સોશિયલ મીડિયા પર.

ખૂબ વાયરલ થયો હતો ફેન્સ તેના આ લુક પર લાઈક કમેન્ટ થી ખુબ પ્રેમ વરસાવી રહ્યા હતા મલાઈકા પોતાના ઈન્સ્ટ્રાગ્રામ હેન્ડલ પર પોતાની સુદંર આકર્ષક અને બોલ્ડ તસવીરોથી ચાહકોને લોભાવતી રહે છે આ વચ્ચે મલાઈકા ને જોતા જ ચાહકો મનમુકીને હાર્ટ ઈમોજી થી તેને પ્રેમ આપતા જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *