Cli
ટાઈટ કપડાંમાં યોગા કરીને બહાર નીકળતા સમયે બોલ્ડ અંદાજમાં સ્પોટ થઈ, અનન્યા પાંડેએ બતાડ્યું બોલ્ડ ફિગર...

ટાઈટ કપડાંમાં યોગા કરીને બહાર નીકળતા સમયે બોલ્ડ અંદાજમાં સ્પોટ થઈ, અનન્યા પાંડેએ બતાડ્યું બોલ્ડ ફિગર…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે જેને પોતાની પહેલી બોલિવૂડ ડેબ્યુ સ્ટુડન્ટ ઓફ ધ યર માં દમદાર એક્ટિંગ થી ફિલ્મ ફેયર સર્વશ્રેષ્ઠ અભિનય ફિલ્મ પુરસ્કાર મેળવ્યો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છવાઈ ગઈ તેના બોલ્ડ અને ગ્લેમર અંદાજમા તે અવારનવાર સ્પોટ થતી રહે છે અને ચાહકોને મદહોશ કરતી રહે છે.

ફિલ્મ અભિનેતા ચંકી પાંડે ની પુત્રી અનન્યા પોતાના ફિલ્મી કેરિયર સાથે પોતાની ડ્રેસિંગ સેન્સ અને વર્કઆઉટને લઈ પણ ખૂબ ચર્ચામાં છવાયેલી રહે છે તાજેતરમાં તે યોગા વર્કઆઉટ બાદ સ્કાય બ્લુ યોગા આઉટફીટમા જોવા મળી હતી મેકઅપ વિનાનો લુક પણ તેનો શાનદાર જોવા મળતો હતો.

તે પોતાના આકર્ષક દેખાવથી ચાહકોને લોભાવતી જોવા મળી હતી તેની મનમોહક અદાઓ જોઈ સોશિયલ મીડિયા યુઝરો મનમુકીને લાઈક કોમેન્ટ થી પ્રેમ વરસાવી રહ્યા હતા અનન્યા પાંડે 2019 માં આવેલી ફિલ્મ પતી પત્ની ઓરવો માં કોમેડી અંદાજ સાથે બોલ્ડ લુક માં જોવા મળી હતી જે ફિલ્મને.

દર્શકો એ ખુબ પસંદ કરી હતી અને અનન્યા પાંડે ની લોકપ્રિયતા માં ખુબ વધારો થયો હતો તેની અદાઓ સાથેનો અભિનય દર્શકોને ખુબ પસંદ આવ્યો હતો 2021 માં તે દિપીકા પાદુકોણ સાથે ફિલ્મ ગહેરાઈયા માં જોવા મળી હતી તો આ વર્ષે રીલિઝ થયેલી ફિલ્મ લાઈગર માં તે સુપર ફ્લોપ રહી હતી.

ફિલ્મ અભિનેત્રી અનન્યા પાંડે પોતાના બોલ્ડ લુક અને ગ્લેમર અંદાજમા અવારનવાર ટ્રોલ પણ થતી રહે છે પરંતુ ચાહકોની વચ્ચે તે પોતાના અંદાજ સાથે છવાયેલી પણ રહે છે વાચંક મિત્રો આપનો અનન્યા પાંડે ના આ લુક પર શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જણાવવા વિનંતી છે અને પોસ્ટ શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *