Cli

સાઉથના સુપર સ્ટાર યશે સલમાન ખાનને સણસણતો જવાબ આપીને બોલતી બંદ કરી…

Ajab-Gajab Bollywood/Entertainment

કેજીએફના સ્ટાર યશે સલમાન ખાનના એક સવાલ પર બોલતી બંદ કરી દીધી છે અત્યારે પુરા દેશમાં બસ સાઉથ ફિલ્મોની ચર્ચા છે ત્રિપલ આર બાદ કેજીએફ ટુ 14 એપ્રિલના રોજ રિલીઝ થવાની છે પરંતુ તેના વચ્ચે સાઉથના યશે સલમાન ખાનને એ સવાલનો જવાબ આપ્યો છે સલમાને કહ્યું હતું કે અમારી ફિલ્મો સાઉથમાં કેમ નથી ચાલતી.

હકીકતમાં ત્રિપલ આર ફિલ્મની પ્રશંસા કરતા સલમાન ખાને કહ્યું કે સાઉથની ફિલ્મો અમારા અહીં ચાલે છે પરંતુ અમારી ફિલ્મો સાઉથમા કેમ નથી ચાલતી સલમાનના એજ સવાલનો જવાબ જયારે એક ઇન્ટરવ્યૂમાં યશને પૂછવામાં આવ્યો ત્યારે યશે તેનો જબરજસ્ત જવાબ આપતા કહ્યું એવું બિલકુલ પણ નથી.

અમારી ફિલ્મોને પણ પહેલા સહકાર નતો મળતો પરંતુ હવે ડબિંગ વર્જન બનાવાનું શરૂ કર્યું છે મને લાગે છેકે શરૂઆતના દિવસોમાં લોકો એક મજાકના રૂપે લેતા હતા કારણ લોકો એને એ રીતે નતા જોતા પરંતુ હવે અમારી ડબીંગમાં અમારી કહાનીથી પરિચિત થયાછે આ રાતો રાત નથી થયું પહેલા કંઈક વર્ષો ચાલ્યું પરંતુ.

ધીરે ધીરે લોકોએ કન્ટેન ફિલ્મને સમજવાનું શરુ કર્યું અમને એસએસ રાજા મૌલીની બાહુબલીથી સીધો કનેક્શનનો રસ્તો મળી ગયો જેના બાદ કેજીએફ ફિલ્મે સારું કામ કર્યું મારા ડાયરેક્ટરની સ્ક્રીપટ વાંચીને મને લાગ્યું આ પુરા ભારતમાં જઈ શકે છે મારા પ્રોડ્યુસર પણ મારી સાથે જોડાયા અમે મહેનત કરી અને લોકોએ તેનો સ્વીકાર કર્યો.

યશે સલમાનની હિન્દી ફિલ્મોની વાતને લઈને કહ્યું કે એવું નથી મેં ઘણી હિન્દી ફિલ્મો જોઈ છે સલમાનની વાત સાચી છે પરંતુ એવું બિલકુલ નથી કે અમે એમની ફિલ્મો નથી જોતા અમે એમેની ફિલ્મો જોઈએ છીએ પરંતુ એમને ફિલ્મોમાં બીજું પણ જોવું જોઈએ યશના મુજબ બૉલીવુડ ફિલ્મોનો દમદાર કેન્ટન હોય તો લોકો જરૂર પસંદ કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *