ફિલ્મઈન્ડસ્ટ્રીઝથી અત્યારે એક બહુ ચોંકાવનારી ખબર સામે આવી રહી છે સાઉથ અને બોલોવુડ ફિલ્મોના સ્ટાર ધનુષે પોતાની પત્ની ઐશ્વર્યાને છૂટાછેડા આપવાનું એલાન કર્યું છે ઐશ્વર્યા સુપરસ્ટાર રજીકાન્તની પુત્રી છે રાજનીકાંતના જમાઈ ધનુષે ગઈ કાલે આ વાતની ઘોષણા કરી એક પોસ્ટમાં આ વાતનું.
એલાન કરતા લખ્યું 18 વર્ષનો સાથ રહ્યો જેમાં અમે મિત્ર કપલ અને ફેમિલી બનીને સાથે રહ્યા આ દરમિયાન અમે ઘણું બધું જોયું આજે અમારા રસ્તા અલગ થઈ રહ્યા છે ઐશ્વર્યા અને હું બંને એક કપલમાંથી અલગ થઈ રહ્યા છીએ પ્લીઝ અમારા ફેશલની ઈ!જ્જત કરજો અને અમને પ્રાઇવસી આપજો અહીં અચાનક.
લીધેલા ધનુષના આ ફેશલાથી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝથી લઈને બૉલીવુડ સુધી હલચલ મચી ગઈ છે ધનુષ અને ઐશ્વર્યાના લગ્ન વર્ષ 2004માં થયા હતા જયારે આ લગ્ન થયા ત્યારે ધનુષ ફક્ત 21 વર્ષના હતા અને ઐશ્વર્યા 23 વર્ષની હતી તમિલ રીતરિવાજમાં કરેલ આ લગ્નમાં રનજીકાન્તે પાણીની જેમ પૈસા વહાવ્યા હતા.
લગ્ન બાદ ધનુષ અને ઐશ્વર્યાના બે પુત્રો થયા ધનુષ અને ઐશ્વર્યની જોડીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની મજબૂત જોડી માનવામાં આવતી હતી બંને બહુ સમજદાર હતા પરંતુ અચાનક એવું શું થયું કે વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ ધનુષ અને ઐશ્વર્યાના આ ફેશલથી એમના ફેન બહુ નિરાશ થઈ ગયા છે એમને આ વાત પર ભરોષો નથી થઈ રહ્યો.